________________
હારુ ગત વર્ષ.
હમજાવનાર, અધ્યાત્મજ્ઞાન જેવા ગુઢ જ્ઞાન પૂર્ણ એ લેખ છે જે હું દરેક અધ્યાત્મ જ્ઞાનના પિપાસુઓને અવશ્ય વાંચવા વિજ્ઞપ્તિ કરું છું. - કાવ્ય-ધર્મ-નિતી, કથા-વાર્તા–ચરિત્રો આદિ વિષયો પર લખનાર પૂણ્યશાળી લેખકોને પણ ગતવર્ષ દરમ્યાન તેમણે લીધેલા શ્રમ બદલ ધન્યવાદ આપુ છું અને તવીજ અમી ભરી દ્રષ્ટિ પાંચમા વર્ષમાં પ શખવા વિનતી કરું છું.
અને પિતાને જનમની સેવા કરવામાં મારી ફરજ વધુ સારા પ્રમાણમાં અદા કરતું કરવાને કામના ધનાઢો, વિદ્વાન, લેખકે ને વક્તાઓ તથા ઉગતા તેમજ અનુભવિ ગ્રહસ્થ તેમજ સાધુ લેખકોને મહાસ પ્રતી વધુ અમિભરી દષ્ટિ રાખવા વિનંતિ કરું છું...
ગયા વર્ષમાં બે અગત્યના-મોટા મેલાવા થયા હતા. સમગ્ર જનકેમના સંધ સમુદાયનું સંમેલન તથા આઠમી શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ કે જે મુલતાનમાં મળી હતી. તે બેe બનાવો માટે હું મારા કર્વ પ્રદર્શિત કરૂ છું. ગતવર્ષ દરમ્યાન જેનકામના સ્તંભરૂપ ગણાતા જે જે નર રોનાં અકાળ મરણ થયાં તેમને માટે-તથા કામના અંદરના કજીઆ પ્રત્યે દીલગીરી બતાવું છું.
સંસાર સાગરમાં નૌકા વિના તરવું મુશ્કેલ છે. આ જીવન સંસારમાં–કેલવણ-જ્ઞાન વિના સુરક્ષિતપણે સુખમય આનંદમય-નિર્દોષ જીવન કેમ ગાળી શકાશે. માટે પ્રત્યેક જૈન નામ ધરાવતી વ્યક્તિએ જ્ઞાન મેળવવું જોઈએ ને તેવા જ્ઞાનથી વિતરાગને અભેદ મા મેલાવવો જોઈએ ને તેવા જ્ઞાન માટે ઉત્તમ માર્ગ સારાં માસિકો છે. આવા અનેક માસીક હજી નવા નીકલે અને આ“બુદ્ધિ પ્રભા” નીમાના દરેક ખુશામાં આદરપામ–ને કામની ઉજત કરવામાં સહાયભૂત થાય. એ કે ઇચ્છવા યોગ્ય છે,
છેવટમાં જૈનધર્મનો વિજય થાય—અંતરીક કલહ નાશ પામે, ઐક્યના વધા-નાનનાં કીરો પ્રત્યેક જનગૃહને પ્રકાશીત કરે, પ્રત્યેક “વિરબાલક” ઉત્તમ શીલવાન બને, પ્રત્યેક ભાવીક ઉત્તમ સતિમાર્ગને અનુસરશ-પ્રત્યેક લેખક કામના હિતાર્થે પોતાની લેખીની વાપરો પ્રત્યેક વક્તા પિતાને દરેક શબ્દ પિતાના ધર્મ બાંધવાનો શ્રેય માટે ઉચારો ધનાઢો પોતાનું ધન સુમાર્ગે ખર્ચો ને આ દરેક કાર્ય કરાવવામાં હું (બુદ્ધિપ્રભા) પ્રેરણ કરનાર થઈ રહ્યું એવા શુભ સંયોગે પ્રાપ્ત થવા સાથે દરેક ધર્મ બાંધવ શુદ્ધ તાવનું પાન કરીને ઉચ્ચશ્રેણી આરૂઢ થાય ! એ શુભાષા સાથે હું વિરમું છું ત્યાં વિસ્તરેણુ
श्री अष्टम जैन श्वेतांबर कॉन्फरन्स-मुल्तान.
( અધિવેશન તા. ૧૯-૨૦-૨૧ ફેબ્રુઆરી સને ૧૯૧૨ ) ( પસાર થએલા ઠરાવો-પાછલા અંકનું અનુસંધાન )
ચતુર્થ પ્રસ્તાવ. વહ કોન્ફરન્સ ગવનમેટર્સ પ્રાર્થના કરતી હૈ કિ જિસ તરહ મુસલમાન જાતી લેજિલેટીવ કોસિલ ઔર પ્રોવિન્સિયલ કોન્સિલમેં સ્વતંત્ર મેમ્બર ભેજનેક હક મિલા હૈ ઉસી તરહ કમસે કમ એક એક મેમ્બર ભેજનેકા હક જૈન જાતકો ભી મિલના ચાહિયે; કકિ જૈન જાતી અને તીર્થક્ષેત્રાદિકી રક્ષાકે લિયે ઉક્ત કાઉન્સિલમેં મેમ્બરીલા હક પાકી જરૂરત હૈ,