________________
સતપણું.
૨૧
નહેતા હવે તેઓ ધડીઆળ છે. કોઈ અમુક વ્યકિત કોઈ પણ રીતે કે અમુક વ્યક્તિને બનાવે છે તે બનાવવાની વ્યક્તિ અગાઉથી હયાતિમાંજ હોય છે. જેવી રીતે બનાવનાર હયાતમાં હોય છે તેવી રીતે. પછી તે પિતા હય, ગુરૂ હોય કે, દેવ હોય અને હાલમાં અમુક વ્યક્તિ જે સ્થિતિમાં છે. તે સ્થિતિમાં આવવાને પિતા ઉપર ક્રિયા થવા દે છે પછી તે પાપી હોય કે સાધુ . પહેલાં હૈયા વિના નવું કંઈ પણ ઉત્પન્ન થતું જ નથી.
જ્યારે છોકરૂં ગર્ભમાં આવે છે ત્યારે તે કોઈ પણ અન્ય સ્થળેથી આવે છે.
આ મુજબ ઉત્પત્તિના અને કાર્ય કારણુના શરૂઆતના અચેકસ વિચારો તે વધતાં વધતાં સ્પષ્ટ અને સેકસ રીતે સમજાઈ જાય છે.
આટલેથી તે વિષયના પહેલા ભાગને અંત આવે છે. આ દુનિયાની અંદર પાંચ જુદી જુદી જાતનાં સો જણાય છે જેમાંના બે જડ અને ચૈતન્ય તે એક બીજાના સંબંધ વાળા આખરના પદાર્થોના જથા છે તે દરેક પદાર્થોમાં ટા ન પાડી શકાય તેવા ગુણોને જ થએલે છે. - આ પદાર્થો ( unite ) શ સ્વતા છે. તે બંને વચ્ચેના સંબધે હમેશાં ફરતા છે અને તેના ગુણના પર્યાય હમેશાં અટક્યા વગર ફરતા રહે છે. આ દુનિયા તેટલા માટે એક સ્વજાતીય દ્રવ્ય નથી તેમ કઈ એક અમુક વ્યક્તિ નથી કે જેના ધણુ વિભાગો યુએલા છે. જ્ઞાન એ જ છેલ્લું મૂળ રૂ૫ છે અને દરેક આત્મામાં તે છે અને તે બાકીની દુનિયાથી નિરાળું છે.
અંતમાં કહેવાનું કે જેઓ ચર્મ શરીર છતાં સર્વત્ત થયા છે ( તીર્થંકર ભગવંત ) અને જેઓ સર્વ મહીક કર્મોથી મુકત થયા છે તેઓ શીખવે છે કે દરેક મામાઓમાં બીજા આત્માનું નારિતપણે છે, એક આત્મા બી આમાં થતો નથી.
આ દુનિયા પણ કોઈ અમુક વ્યક્તિથી સુન્યમાંથી ઉત્પન્ન થઈ નથી તેમ આ દુનિયા આમા વિનાની રચના નથી. આ પુસ્તકનાં આ વિષયને જે બીજો ભાગ છે તે માણસ સબંધીને છે. મનુષ્ય કે જેને માટે ધર્મના સિદ્ધાંત રચાયેલા છે તે પણ દુનિયાને એક ભાગ છે. માણસ હાલ જે સ્થિતિમાં છે તે તથા તેનામાં તિરહિત શક્તિ રૂપે જે તે રહેલો છે તે કહેવામાં આવશે. આ પ્રમાણે આપણે તે વિષયના ત્રણ વિભાગ કરીશું.
આ ઉપરથી સર્વે જૈન બંધુઓ જાણી શકશે કે આપણા પરમોપગારી, દીન દયાળ, પરમ હિલી જગતહિત કત્તા, સર્વજ્ઞ, મહાપ્રભુ શ્રી તીર્થંકર ભગવાને જે કૈવલ્યજ્ઞાને કરી સત્ય પ્રતિ પાદન કર્યું છે કે, “ આ દુનિયા અનાદી કાળથી ચાલતી આવેલી છે, તેની આદી નથી તેમજ તેને કદિ અંત થયો નથી ને થવાને પણ નથી, તેમ તેને કે અમુક ઈશ્વરે બનાવી નથી તેમજ તે કોઈ શુન્યમાંથી પણ બને. લી નથી. દરેક જીવો પરમાત્માના અંશ નથી પણ વ્યક્તિગત ભિન્ન ભિન્ન આ ત્માઓ છે. આ મુજબ તેઓશ્રીનું કથન છે તથા તેઓએ જે નાનું અને સ્વાદ્વાદ અગમ સ્વરૂપ બતાવ્યું છે તે ધણુંજ બુદ્ધિ સામર્થ વર્ધક છે અને તે વસ્તુ ધર્મનું સમગ રીતે તોલન કરવાને દિવ્ય ચક્ષુ સદશ છે તેની રૂપરેખા તરીકે ઉપરનો લેખ વાંચવાથી માલમ પડશે. સૃષ્ટ ઉત્પન્નના સબંધમાં તેઓશ્રીએ જે અમુલ્ય બોધ આપે છે તે મુજબ સ્યાદ્વાદ ને નયોના સ્વરૂપ દ્વારા તે સિદ્ધ પણ કરી બતાવ્યો છે. ઉપરના મિ.