________________
બુઢિપ્રભ.
વલ જેવી, સર્ષ વ્યાખ અને રાદિકથી પણ અધિક નુકશાન કરનાર, સાક્ષાત દ્રષ્ટિવિષ સપના જેવી, આમ ધનને લુટી લેનાર અને સંયમ પ્રાણને હરનારી એવી સ્ત્રીઓથી ભવ ભીર પુ એ સદા દુર જ રહેવું ઘટે છે. કેવળ નર્કનાજ સ્થાનભુત, ચામડાથી વીંટેલા હાડ પીંજર વાળા અને દુર્ગધી એવા અમ્માદિકથી ભરેલા કોમીનીના મુખને વિષે તેમજ માંય ના લોચા જેવાં સ્તન યુગલો અને વિષ્ટાદિથી ભરેલાં કમાકુલ સ્ત્રીના ઉદરમાં કામધ માણસો કાગડાની પેરે કીડા કરે છે. ગોરી ચામડીથી વાટેલું અને વસ્ત્રાભૂષણથી ભુષિત કરેલું સ્ત્રીનું રૂપ જોઈને હે ભદ્ર ! તું વિવેકથી વિચાર કર પણ તેમાં પતંગની પેરે તું એકા એક ઝંપલાણ પડીશ નહી. નહીતો છેવટે પ્રશ્ચાતાપ કરીશ. સ્વભાવિક રીતે જ અધીક અશુચીથી ભરેલા અને અનેક વારથી અશુચીને વહન કરતાં છતાં ચામડાથી મઢેલા સ્ત્રીના દેહનું અંતર સ્વરૂપ વિચારીને તું વિવેકથી તેને પરિહાર કર. એક વિદ્વાન કહે છે,
પા ચિંતયામિ સતત મથી સા વિરક્તા છે સાપન્ય મિછતી જન સજને ન્ય સકતઃ અસ્મ તે, પરંતુષ્પતિ કાચિ દન્યા છે
ધિક્ તાંય તંચ મદનં ચઈમાં સમાય છે જે આનું ચીંતવન કરું છું તે મારાથી વિમુખ રહે છે અને તે અન્ય પુરૂષને છે છે. તે પુરૂષ બીજી સ્ત્રીમાં આશક્ત થયેલા છે, અને તે બીજી કોઈ સ્ત્રી મને ચાહે છે માટે તેને ધિક્કાર છે, તેને પારને ધિકકાર છે, મદનને ધિક્કાર છે અને મને પણ ધિક્કાર છે માટે વિષય એવા કામ બાણથી પીડીત થઇ નિર્મળ શળ રને ગુમાવી જે ધર્મરૂપ ચીંતામણીને તછ દે છે તે હત ભાગ્ય અનેક જન્મ મરણ સંબંધી અને સાધી દુર્ગતીમાં જાય છે. વળી આ વિષયે લાંબા વખત રહીને પણ છેટે જનારા છે તે નક્કી છે તે પછી તેને વિયોગમાં ફેર શો છે કે જેથી માણસે પોતાની મેળે વિષ છોતા નથી. કેમકે જે એ વિષયો પિતાની મેળે આપણાથી છુટા પડે છે તે મનને અતી પરીતાપ ઉત્પન્ન કરે છે પણ જે આપણે પિતજ ખુસીથી તેને ત્યાગ કરીએ છીએ તો તે મોક્ષ સુખ આપે છે. માટે હે ભદ્ર જે તું સંસાર પરીભ્રમણથી કંટાળ્યો હોય અને મોક્ષે જવાની ઈચછા હોય તે બીજા અનેક છીંડીના માર્ગો છેડી રાજ માર્ગ તુલ્ય બ્રહ્મચર્ય વ્રતનું જ યથા વિધી સેવન કર. ચોરાસી હઝાર મુનીને દાન દેવાથી જે પુર્ણ થાય છે તેટલું જ પુણ્ય ત્રિીકરણ શુતિએ બ્રહ્મચર્ય પાળનાર વિજયા શેઠ અને વિજ્યાં શેઠાણીને જમાડવાથી જીનદાસ શેઠ ઉપાર્જન કર્યું હતું. આ અપૂર્વ મહીમા બ્રહ્મચર્યને બતાવેલો છે. બ્રહ્મચારી પુરૂષોને વચન સિદ્ધિ હોય છે. ધાર તે કરી શકે છે. પોતાની અગાધ શકતીથી ઉપદેશ દઈ હઝારી મનુષ્યોને મુક્તિની સન્મુખ કરે છે અને શ્રેતાના હૃદય ઉપર સચોટ અસર કરી પથરને પણ પીગાલી શકે છે. તેમના તેજમાં લોકે અંજાઇ જાય છે અને સૂર અસૂરાદિથી પૂજઈ ભૂમાલમાં સુર્થ સમાન પ્રકાશી ઉઠે છે, જ્યારે બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થનારા અને વિષય વિ. લાસી છવો આ દુનીયામાં અનેક પ્રકારના વધ, બંધન, નાસીકા છેદન, દરીદ્રતા, ઇદ્રીય છે, નપુંસક પણ, કદરૂ૫ ૫ણું, ભગંદર, ચાંદી, પરમી આ વીગેરે રોગોની ઉત્પત્તિ એવા અનેક દુઃખના ભોગ થઈ પડે છે અને પરભવમાં નરક ગતીના અસહ્ય દુઃખ સહન કરે છે. અન્ય દર્શનીઓમાં પણ કહ્યું છે કે એક રેલી બાચર્યના સેવનથી જે પન્ય થાય છે.