________________
૩૧૪
બુદ્ધિપ્રભા.
૫ -
-
-
---
--
-
-
-
-
તેઓ એક વખત ગોચરી જતા હતા અને પોતાના હાથે ગોચરી વહેરી લાવતા હતા. તેમને પાર્શ્વ યક્ષ પ્રત્યક્ષ હતું. તેમણે આનંદઘનજીની બહેતરીન ચાલીશ પદને બે પુર્યો છે અને તે પ્રત મેટી મારતાડમાં તારણ ગામમાં છે એમ મુનિશ્રી કૃપાચંદજી કહેતા હતા. તાનસારજીના વખતમાં વિકાનેરમાં રનસિંહ રાજ રાજય કરતા હતા. રન સિંહ રાજાના દેશ ઉપર પાટલે કે જે નજીકમાં રહેતા હતા તે ધાડ પાડતા હતા. તે રાટ લેકેને વશ કરવા માટે રતનસિંહ મહારાજાએ શ્રીજ્ઞાનસારજીને વિનંતી કરતાં તેમણે નવ પદની આરાધના કરવાનું કહ્યું. નવ પદના માંડવા સહિત હી કારનું ત્રીરેખાવાળું મંડળ કરાવ્યું અને તેને પૂજવાની વિધિ બતાવી. રાજાએ તે પ્રમાણે નવ પદની આરાધના કરી તેથી રાટ લેક તરફથી શાંતિ થઇ. તેમણે વિકાનેરના રાજાને ઉપદેશ દેઈને દશરાના દિવસે જે પાડે મરતો હતો તે બંધ કરાવ્યો અને રાજાની પાસે શાંતિ સ્નાત્ર ભાણાવ્યું અને તેમાં રાજા પોતે અભિષેક કરવા આવ્યા હતા. એક વખત વિકાનેરના રાજાને કેાઈએ કહ્યું કે પાયચંદ ગચ્છના હાલ જે સુરી છે તે જગત શેઠના ગુરૂ થાય છે અને તેમની પાસે લીલા પાનાને બાજઠ છે. રાજાને ઇચ્છા થઈ કે તે બાજઠ મારે જોઈએ તેથી તેમણે પાયચંદ ગરછના ગુરૂને બોલાવ્યા અને લીલા પાનાના બાજઠની માગણી કરી, પાયચંદ ગ૭ના સાધુ એ કહ્યું કે મારી પાસે બાજઠ થી રાજાએ એ વાત માની નહિ અને તેમને નજર કેદ રાખ્યા તેથી ત્યાં ગામમાં રહેનારા બીજા યતિઓ પણ આવ્યા અને રાજાને સમજાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો પણ રાજાએ તેમનું કહ્યું માન્યું નહિ. આ વાતની એક યતિએ શાન સારજીને ખબર આપી. તે વિકાનેરના મસાણમાં રહેતા હતા. રાજાની પાસે તેઓ ગયા. રાજા જ્ઞાન સારજીને આવતાં દેખીને સામે ગયે ને પગે પડયો અને કહ્યું કે આપ સાહેબનું રાજ દરબારમાં કેમ આવાગમન થયું છે તે વખતે જ્ઞાન સારછ નીચે પ્રમાણે છેલ્લા કે—
अब कात्यो आकाश, कहो कारी किणविध लगे; प्रगट भिक्षारि पास,
नरपति जाचे नारणां. આવું જ્ઞાનસારજીનું બોલવું સાંભળીને રાજા શરમાઈ ગયા અને તરત પિતાની ભૂલ પિતાને જણાઈ અને પાયચંદ ગરછના ગુરૂને જવાની રજા આપી અને પિતાને અપ રાધ ખમા શ્રીમદ્ આનંદધનજીની ગ્રેવીસી ઉપર જ્ઞાનસારછએટલે પુર્યો છે. તેઓ વૈરાગી ત્યાગી અને અધ્યાત્મ જ્ઞાતા હતા. વર્ષો રાજાએ તેમને માનતા હતા.
દુષ્કર્મ કરનાર બુદ્ધિવાન વત્ વાતો કરે; તેપ કી તે લોકનાં ઊંડા હદયમાં ના ઠરે. જન શુદ્ધ જે આચાર રાણી મેન્યને ધારણ કરે; તો પણ સરવજન ધ લેવા તીવ્ર આતુરત ધરે;