________________
બુદ્ધ કળા
“ઉધ્યાત્મજ્ઞાનની સાવરયતા
ભાગાધ્યાત્મજ્ઞાનમાં રમતા કરનારાઓ જે કંઈ ખરામાં ખરું કામ કરવાનું હોય છે તે કરી શકે છે. સ્વાદાદભાવે વસ્તુતત્ત્વનો બોધ હોવાથી તેઓ એકાત વાદીઓના આયારે અને વિચારમાં રહેલું સત્યત્વ અને અસત્યત્વ અવલોકવા સમર્થ બને છે, સ્યાદ્વાદભાવે આ માને અવધનારા અધ્યામજ્ઞાનીઓ વિકલ્પ સંક૯પરૂપ સંસારને ભૂલી જાય છે અને શુદ્ધ બુદ્ધ ચિતન્ય તત્વના સ્વાભાવિક આનન્દ રસનો આસ્વાદ ગ્રહણ કરે છે–તેઓના હૃદયાકાશમાં દ્વિતીયચન્દ્રની પેઠે સમ્યકત્વ ગુણનું તેજ પ્રકાશે છે તેથી તેઓ અલ કાલમાં મુક્તિના અધિકારી બને છે. પગલિક દૃષ્ટિમાં રમી રહેલા મનને તેઓ આત્મસૃષ્ટિની અલૈકિક લીલાના સુખમાં લીન કરે છે અને પિદુગલિક સૃષ્ટિના પદાર્થોની પિલી પાર રહેલું એવું સહજ સુખ અનુભવે છે.
અધ્યાત્મજ્ઞાની વિચારે છે કે નિશ્ચયનયથી અહ! મારો આત્મા ખરેખર પરમામાં છે, સિદ્ધ છે, બુદ્ધ છે, નિલેપ છે, અયોગી છે. અલેશ છે, અકષાયી છે, અચંચળ છે, નિષ્કપ છે, અયોન છે, આજ છે, અખંડ છે–અનંત છે, અપર છે, અપરંપર છે, અગી છે, અભેગી છે, અસહાયી છે, અજન્મ છે, અમર છે, વિભુ છે, પ્રભુ છે, ઇશ છે, જગન્નાથ છે, જગદીશ છે, -અશરણ શરણું છે–પરમેશાન છે, બ્રહ્મા છે, વિષ્ણુ છે, શંકર છે, રિહંત છે, સંભુ છે, સદાશિવ છે, અનંતશક્તિમાન છે, અનંત ગુણપથનું ભાજન છે; અકર્તા છે, અભક્ત છે, અને શકી છે, નિર્ભય છે, નિર્માની છે, નિમાંયી , નિર્લોબી છે, વિકલ્પ સંકલ્પ રહિત છે, અવ્યાબાધ છે, અવિનાશી છે, અરૂપી છે, અકિય છે, અનંનજ્ઞાની છે, અનંતદર્શની છે, અનંત વયમય છે, અનંતચારિત્રમય છે, અદી છે, અખેદી છે, અસ્પશી છે, અવર્ણ છે, અગંધી છે, અસર સ્થાની છે, રૂપાતીત છે, એક છે, અનેક છે, અસ્તનાસ્તિ ધર્મમય છે, વકતવ્ય છે, અવકતવ્ય છે, અગુરૂ લધુ છે. અનામવી છે, અશરીરી છે. મન રહીત છે, વચન રહિત છે, સર્વને દષ્ટા છે, સર્વને સાક્ષી છે, અનન્ય સુખમય છે,-અબંધી છે. પૂર્ણ છે, નિત્ય છે, ધ્રુવ છે, જ્યોતિરૂપ છે–અસંખ્ય પ્રદેશ છે, વસ્વરૂપ રમણી છે, સ્વસ્વરૂથ ભેગી છે, વિસ્વરૂપનો યોગી છે–અનત ધર્મને દાની છે, પણ હાનિ વૃદ્ધિ યુક્ત છે, અધ્યાત્મજ્ઞાની આ પ્રમાણે પિતાના આત્માને ભાવતો ધ્યાનો અને અનુભવતો છતે બાહ્યશાતા અને અશાતાના પ્રસંગોને સમભાવે વેદ છે અને સમભાવે રહી અનંત કર્મના નિર્જરા કરતા તે વિચરે છે–સિદ્ધાન્તમાં પણ જયાં ત્યાં મુનિયોના અધિકાર આવ્યા છે ત્યાં અMા મરાળ વિ૬૬ આત્માને ભાવતા છતા વિચરે છે. આ પ્રમાણે ઘણાં દૃષ્ટાંતે વાંચવામાં આવે છે–અધ્યાત્મજ્ઞાની પોતાના આત્મામાં રહેલી પરમામસતાને નિશ્રયનથી પાવે છે તેનું કારણ એ છે કે આત્મામાં રહેલી પરમતમતા ખરે ખર પરમાત્મસત્તાનું ધ્યાન કરવાથી મટી શકે છે. અધ્યાત્મજ્ઞાની જેમ જેમ આમાનું ધ્યાન કરે છે તેમ તેમ તેને આમાના અસંખ્યાત પ્રદેશમાં રહેલ અનંત ૩દ્ધિની પ્રતીતિ થાય છે. આમાન જ્ઞાનાદિ ગુણોમાં રમણતા કરવાથી જે આનંદ મળે છે તે ત્રણ ભુવનનારૂપી પદાર્થોને અનંતવાર ભેગાવવાથી પણ આનંદ મળતું નથી એ દઢ નિશ્ચય થવાથી પરભાવ રમગુનામાં અધ્યાત્માનની રૂચિ રહેતી નથી–અધ્યા માનીને શરીરને દેખવા કરતાં તેના આત્માને દેખવામાં તેની મહત્તા