________________
૨૦૪
બુદ્ધિપ્રભા.
લધુતા મેં પ્રભુતા વધે, પ્રભુતાસું પ્રભુદર !
કીડી ચુંનયુંન ખાઈએ, ગજ શીર ડાલે ધૂળ? માટે કોઈપણ માણસે, પિસાન, વિદ્યાનો ખાનદાનીને અભિમાન ન કરતાં સર્વેને પતાના આત્મા સમાન લેખી મૈત્રી ભાવને ખીલવો જોઈએ. અમે સખતેપુરઃ પતિ : પતિ છે સર્વને પિતાના આત્માનુલ્ય લેખી સર્વને પ્રેમભાવે નીરખવું જોઈએ. આથી કરીને દરેક વસ્તુઓ આપણે પ્રાપ્ત કરવી સુલભ થશે, અને સુખ શક્તિથી આપણે આગળ વધીશું. વળી તેથી કરી દુનિયાના સર્વ ધર્મ કરતાં આપણે ધર્મ આપણે હિંય પંકિતએ મુકી શકીશું તેમજ દુનિયામાં કેઈપણુ પ્રજા કરતાં આપણો વધારે સુખી થઈશું માટે ઉપરની ગાથામાં મંત્રી ભાવનાનું જે ફેટન કરેલું છે તેને દરેક બંધુઓ હૃદયમાં સોનેરી અક્ષરે કાતરી રાખશે અને તેને અમલમાં મુકી, સુખ શાંતિ અને દિવ્યજ્ઞાન મેળવશે હવે હું જે બીજ કારણુપરત્વે આપનું ધ્યાન ખેંચવા માગું છું તે પરસ્પર મૈત્રીભાવનાપ્રેમભાવના ખીલવી દ્વારા મારવાના કરવી તે છે. જ્ઞાનએ ચાટલું છે. કોઈ માણસનું મુખ કાળું થએલું હોય અને જે કંઈ બીજો માણસ તેને કહેવા જશે તે તે ઉલટો સામા માણુની સાથે લઢવા લાગશે પરંતુ જે તેના આગળ ચટલું કે આરિસે મુકવામાં આવશે તે તે પિતાની મેળે જ જોઈ શકશે કે મારૂં મુખ કાળું છે. આના માટે નીચેના એક નાનાકડા દ્રષ્ટાંત પ્રત્યે હું વાંચકદનું લક્ષ્ય ખેચું છું. એક વખત એક છોકરાએ પોતાના પિતા મરી ગમે તે વખતે પોતાના મામાને બોલાવી પિતાના ઘરમાં જે નંગની પિોટલી હતી તે પિતાના મામાને બતાવી. તેને માં ઝવેરી હતી તેથી તે નંગેને તેણે પારખે પરંતુ તે
ટાં ન હતાં તેથી તેના ભાણેજને તેણે કહ્યું કે ભાઈ હમણું તું આ પિોટકી રહેવા દે આપણે જ્યારે ઝવેરાતને ભાવ આવશે ત્યારે આ અંગે વેચીશું. એમ કહી તે પિટલી રહેવાદીધી અને તેના ભાણોજને ઝવેરાતના ધંધામાં કુશળ કર્યો. હવે જ્યારે તે પુરે વાકેફ થયો ત્યારે તેના મામાએ એક દિવસ તેને કહ્યું કે ભાઈ હવે તારી પાટલી લઈ આવ અત્યારે ભાવ વધારે છે માટે આપણે તેને ખુરદ કરીએ. આથી તે છોકરા તે પિટલી લાવ્યો ને પછી અંદર જુએ છે તે તે બેટી નંગ છે એવું તેણે તેના મામાને કહ્યું. હવે વિચારો કે જે તેના મામાએ પ્રથમ તેને કહ્યું હત! કે આ નંગે ખોટાં છે તે તે છોકરા મામા વિશે કેવો અભિપ્રાય બધિત માટે દરેક મનુષ્ય જ્ઞાન મેળવવાની આવશ્યક્તા છે. તેથી જ સારું નરસું હેય, પ અને ઉપાદેય વિગેરે માલમ પડી શકશે. પરસ્પર પ્રેમના સદ્દભાવે શાંતિ પ્રગટે છે અને શાંતિથી જ્ઞાન ધ્યાન સારું કરી શકાય છે માટે મૈત્રી ભાવનાને પ્રથમ પદ આપ્યું છે. મિત્રી ભાવના એ ચારિત્રને વિષય છે અને જ્ઞાન તે ખીલવવાના કારણભુત છે. જ્ઞાનથી ફાવે તેવા કર્મ હોય છે તે તે ટળી શકે છે અને મુક્તિપરાયણ છવ થઈ શકે છે.
નાની શ્વાસોશ્વાસ મારા
કરે કઠીણ કર્મને નાશ. જ્ઞાન એ એવી ચીજ છે કે ફાવે તેટલાં આર્તધ્યાન રદ્રધ્યાન ધામાં હેય પણ જે સત્તાન સમ્યકજ્ઞાન જે ઉચ્ચ સ્થિતિનું પ્રગટે તે એક અંતર મુહર્તમાં ધણુ લાંબા વખતનાં કર્મને એક ઘડીમાં ક્ષય થાય છે: