SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષે ૪ બુદ્ધિપ્રભા (The Light of Reason ) ब्रह्मानन्दविधानके पतरं शान्तिग्रदद्योतकम् ॥ सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्ममदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ॥ તા. ૧૫ મી ફટાક્ષર સન ૧૯૧૨ भविष्यवाणी. કવ્વાલિ 44 અ. ૭ મા અમારાં બીજ વાવેલાં, ફળીપુલી થશે વૃક્ષે; કળા અષ્ટ લાગશે સુન્દર, ઘણા જન ચાખશે ભાવે. કળાના સ્પદ લેકને, પુનઃ જન વાવશે ખીન્તડ પરપર બહુ ફળો ધારો, થળે ઉપકારની શ્રેણિ. બહુશ્રમ વાવતાં મો, વિપત્તિયે પડે શિરપર; અનાદિથી થતું આવ્યું, મહત્ત્તાને સ્વભાવજ એ. રચે છે. સિદ્ધ આગળની, જગની ઉન્નતિ કરવા, મનુયેના ભલામાટે, મહેન્દ્રા સુવિચારેની. ચઢાવે ઉચ્ચ શ્રેણિપર, જીવાને જ્ઞાન આપીને, બની નિઃસ્વાર્થ અન્તરથી, મહત્ત્તની ગતિ ન્યારી. ઘણાં દુ:ખે સહીને પણ, ઉદયનાં બીજ વાવે છે; અમારે માર્ગ વ્યવહારે, અન્ય ભાવી બની રહેશે. થશે કિસ્મત પછીથી બહુ, ખુશી થાશે ઘણા લેકે, પ્રભુના માર્ગે અનુસરશે, ગુણાનુરાગઢષ્ટિથી. અધિકારજ અદા કરવા, કરી નિષ્કામથી કાર્યેા. બુદ્ધયબ્ધિ ’ જ્ઞાનગારીસા, નિરખવુ` રૂપ પેાતાનુ ॐ शान्तिः ३ મહાસુદી ૧૦ સુરતમંદર. ૧૯૬ ૨. ૩. ૪. g, 4.
SR No.522043
Book TitleBuddhiprabha 1912 10 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size497 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy