SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ આ કળવણોની અગલ. ૧૪૩ ખાસ ચામાસામાં વવા ચાગ્ય ખાવાના પટ્ટાથાઃ—-ખજુર, તલ, ખસખસ, ખારેક, બદામ, પીસ્તાં, ચારેાળી, દ્રાક્ષ, અમરેટ, કુણી કેળાં, જરદાળુ અંજીર, મગાળી, સુકુ રાપર, સૂકી રાયજી, કાચી ખાંડ, તથા સૂકવણી, પાંક, વગેરે તદન ત્યાગ કરવા કેમકે એ મુદ્દતમાં એ ચીન્નેમાં ત્રસ ૧, લીલપુલ અને યલેટની ઉત્પત્તિ થાય છે. ચામાસામાં દરેક જાતનાં પાન, દરેક જાતની ભાજી, અને ભીડા, કંટાળા કારેલાં તુરી વગેરેમાં પશુ ત્રસ અથવા તેના ઉપયોગ કરતાં ત્રસ નાશ થાય છે તેથી તે નવા ઉત્પન્ન થાય જીવાને નહિ વાપરવા. स्त्रीकेळवणीनी अगत्य. ( લેખક---માતર ભોગીલાલ મગનલાલ શાહ-ગોધાવી ) ( અનુસંધાન અંક ચોથાના પાને ૧૦૯ થી.) સામાજીક પરિસ્થિતિ સમાજ(જનસમુહ)ના સંસર્ગ દ્રારા મનુષ્યને કેળવવામાં અસર કરે છે. મનુષ્ય જેમમાં જન્મે છે તેના સ ંસર્ગ, રીતભાત-વગેરેની અસર તેના ઉપર થાય છે. દૃષ્ટાંત તરીકે એક જૈનબાળક જન્મથીજ યા આદિના ચુણા ગળથુથીમાં લેઇન જન્મે છે, અને જૈન ગ્યાલમમાં ઉછરવાથી તે ગુણો તેનામાં દ્રઢ થાય છે, એથી ઉલટુ નીચે કામનુ એક બાળક હિંસાદિના ગુણે વારસામાં લેઇને જન્મે છે અને તેજ પરિસ્થિતિમાં વધતાં તે ગુણાની તેને પુષ્ટિ મળે છે. આ ગુણા ધર્મકર્મોનુસાર જન્મથીજ મળે છે અને વમવધતાં ધર્મોનુસાર જે સ યેગે મળે તે પ્રમાણે તે પુષ્ટ થાય છે. બીજી બાહ્ય પરિસ્થિતિ મનુષ્યને કેળવવાને અનેક સુધરેલી સસ્થારૂપે દૃષ્ટિગોચર થાય છે. દેવપૂન, ગુરૂવંદન, શાસ્રશ્રવણુ અને અધ્યયન ઇત્યાદિ બાહ્ય પરિસ્થિતિ વડે ધર્મ જાતિના ઉત્તમ માનસિક સ સ્કા પડે છે. નિશાળા પુસ્તકશાળા આદિવ્યાવહારિક જ્ઞાન આપનારી સસ્થા વડે યુતિ વિષયક અને વ્યાવરિક નીતિ વિષયક સંસ્કારે પડે છે. ઉક્ત સામાજીક અને બાજી પરિસ્થિતિ વડે સંસ્કાર પાડનારી બન્ને પ્રકારની સંસ્થાએ ન ઢાય તે મનુષ્ય જડ અને પશુ સ્થિતિમાં રહે! એ સ્પષ્ટ છે કે જે જંગલી પ્રજામાં પૂર્વોક્ત જ્ઞાનની સંસ્થા નથી તે પ્રશ્ન પશુ સ્થિતિમાં છે. કેટલીક પહાડી જાત! અને નીચ જાતને આ વર્ગમાં ગણી શકાય ! તેમનામાં લેશ માત્ર વિવેક શક્તિ હી નથી. વ્યવહારમાં પશુ એમ દષ્ટિગેાચર થાય છે કે જે જે સ્થળે નિશાળે! હૈતી નથી ત્યાંના લોક! અભણુ જ્ઞાન અને વહેમી માળુમ પડે છે. ધ જાતિના માનસિક ગુણ્ણાના વિકાસનુ પણ એમજ છે. જ્યાં જ્યાં સાધુ મુનિ વર્ગનો સમાગમ હુ અલ્પ હોય તેમનામાં અવય્યાધ બહુ અલ્પ જણાય છે. તેમને સારા સારના વિચાર હાતા નથી, તેએ અનીતિ, અસત્ય, અતિલાલ, ક્રેધ, દ્વેષ, કૈર, ઇર્ષ્યા આદિના પ્રવાહમાં તણાઇ દુઃખી થાય છે, ધર્મ ધ્યાનવર્ડ પ્રાપ્ત થતી શર્માન્તનું અદ્વિતિય સુખ ગુમાવે છે અને નિરંતર દુષ્ણનથી ચિત્તને કલુષિત કરે છે. આ દેશ અને અનાર્ય દેશ આવા ભેદ ધર્મનો સુલભતા અગર દુર્લભતાના યોગેજ પડેલા છે. જેએ પૂર્વોક્ત-ધર્મ નીતિની પરિસ્થિતિમાં મુકાયા છે તેમનાજ જન્મ સાર્થક છે. અને
SR No.522041
Book TitleBuddhiprabha 1912 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size551 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy