________________
.
પ્રભાં.
સ્મારક કરવુ' એમ સુચના કરી હતી. બેડીંગના સુપ્રીન્ટેન્ડન્ટ શંકરલાલે તેમના ગુણ્ણાની કવિતા ગાઈને લોકોના મનમાં ઉંડી અસર કરી હતી, વૈરાટી મૂલચંદભાઈ આશારામે શેઠ. લાલભાષ દલપતભાઇએ જૈન કામની ઉતિ અર્થે લખેલા લેખ જૈનપત્રના દીવાળીના ફમાંથી વાંચી સંભળાવ્યા હતા અને તેથી શેડ લાલભાઇના જમાનાને અનુસરી જૈને એ વવુ જોઇએ ઇત્યાદિ આન્તરિક—વિચારનું શબ્દેદ્રારા શ્રવણ કરીને લેાકેાના મનમાં ઉચ્ચ વિચારાનાં પરિવત ન થયાં હતાં. સ્થાનકવાસી કામના જૈન સમાચારના અધિપતિ. ભાઈ વાડીલાલે તેમના સતત ઉઘેણ અને સમભાવ એ એ ગુણાનું વિવેચન કરીને જાવ્યું હતુ કે શેઠ લાલભાઇ ઉચ્ચ પદવીએ ચઢયા તેનું કારણુ ખરેખર આ એ શેાજ છે. શેઠ. લાલભાઇ કાષ્ઠને કાઈ કાર્યોમાં મચ્યા રહેતા હતા એ ખરેખર સત્ય છે. ‘નવરે એડી નખાદવાળે' એ ન્યાયથી જોતાં જે મનુષ્યા નવરા અેસી રહે છે તેના મનમાં ખરાબ વિચાર આવે છે. રોડ લાલભાઇ દરાજ કાંઇને કાંઇ ઉપયોગી કામ શેધી મંડ્યા રહેતા હતા. યાદિ ભાષ શુકર્તાઓએ શેઠ લાલભાઈના ગુણાતુ વિવેચન કરીને ત્રેતાએના હૃદયમાં ઉંડી અસર કરી હતી તેથી શ્રોતાઓના હ્રદયમાં શેઠે લાલભાઇની મૂર્તિ ખડી થઇ હતી.
લેખકે લાલભાઈના જીવનરિત્ર અને ગુણા સબંધી નીચે પ્રમાણે વર્ણન કર્યું હતું. શે. લાભાઈના જન્મ સ. ૧૯ો ની સાલમાં થયે હતે. તે શાન્તિદાસ શેડના કુટુંબના હાઇ શેઠના વંશને શાસાવે એવા બાલ્યાવસ્થાથી ગુણો ધારણ કરતા હતા. તેમની વસાવળી નીચે પ્રમાણે છે.
લાલભાઇ.
હરપાળ.
ļ
વસારોટ.
} મહકિરણ.
શાંતિદાસ.
1
લખમીચંદ
ખુશાલચ
}
વખતચંદ.
મેતિ દ.
। તેડભાદ
ભગુભાઈ.
1
લપતભાઇ.
મભાઇ.
P
જગાભાઇ.