________________
બુદ્ધિપ્રભા.
કેટલાકને ચિર વિકાંતી મળે ખરી ?
વિશ્રાંતિના ખ્યાલમાં સર્વે મશગુલ છે તેટલામાં તે ચારે બાજુથી કર જાનવરોની ભિષણ ગર્જના સભળાવા લાગી. આ નાનું મડળ પિતાનાં શસ્ત્ર સજજ કરે તેટલામતિ કાલસ્વરૂપી વિકાળ-પીત્તવણું–જેનું મુખ રકત મિશ્રિત છે, તથા જીભ બહાર લળીલળીત. થઈ રહી છે એવા ચાર બળવાન વાઘે પિતાના મજબુત જડબાં હિળાં કરી એકદમ તેઓના પર પસાર કર્યો. તેઓની આંખોમાંથી જાણે આંન વરસતે હેય તેમ ગુસ્સે થઈ એકદમ બેફામ જણાતાં હતાં. બે વાઘે બે હાથીપર દેટ મારી. એક હાથીની સુંઢપર હલ્લે કરી મહાવતને પિતાના પંઝામાં લીધા, તેજસિંહનો હાથી તે એકદમ ગભારા. ચી પાડવા લાગ્યો. વાઘને તેની અંબાડીમાં ઘુસવાની જ રાહ જોવા લાગ્યો. જાણે શગુને કયારે જોઉં એમ થતું હતું. આ પ્રકાર જોઈ ભયનો માર્યો તેજસિંહ અંબાડીમાંજ મુઈિત પડશે. અને આ વાઘ તેની ગરદન પર પંઝા મારનારજ- આવી ચુક્યું --પણ અરે એટલામાંતોસામેથી એક પછી એક એમ ચાર તિક્ષ્ય બાણ વાઘના મસ્તકમાં આવી ચેટયાં–ને તે અન્ય-કુર જાનવર ગતપ્રાણુ થઈ નીચે પડયું. એક વાઘને હાથીએ પિતાની સુંઢ તથા પગેથી ચીરીનાંખી યમ પુરી બતાવી પણ હજી બે દુર્જય વાઘ રહ્યા હતા. તેઓ હવે અધિક આવેશમાં આવી ગયા હતા.
ઘોડા પરના સ્વાતિ એક વાધને યમપુરિ બતાવી પિતે રવર્ગ ગમન કર્યું. જાણે તેને રસ્તો બતાવવા પ્રથમ પ્રયાણ ન કર્યું હોય ? માવત પણ ઠાર થયો. હવે રાજા તથા યુવ. રાજ ખરેખર ગભરાયા. બચેલા વાઘે તે હવે પ્રલયજ કરવા માંડ્યો હતે. એક હાથીને તેણે ઘાયલ કર્યો પણ સામેની ઝાડીમાંથી અદ્રષ્યરૂપે આવનાર બાણ તેનાથી સહન થયું નહીં.
હવે વધે પિતાનો મોર ઝાડી તરફ ફેરવ્યા, જાણે નવા દુશ્મનને આમંત્રણ કરતો હાય-તેમ ફફાટા મારતે તે વાઘ ઝાડી ભણી વળે-તેવોજ એક કવચધારી સુંદર તરૂણ પોતાનું સતત વિજયી ધનુષ્ય લઈને તેના આમંત્રણને માન આપવા સામે આવ્યો ને બાણનો એક સરખો મારો તે બલશાલી યુવકે સામે આવનાર વાધના મસ્તક પર ચાલુ રાખ્યો ને ત્રણ તિક્ષણ બારણું તેના પહેળા કરેલા મુખમાં માર્યા. હવે વાઘના ક્રોધને અવધિ હતો. તે અન્ય તરૂણને છેડી પુનઃ રાજાના હાથી તરફ વળી તેને વળગ્યા. ગભરાયેલા રાણાને ગફલતમાં ગતપ્રાણ કરતાં પહેલાં તે તરૂણ એકદમ દોટ મુકીને તે રમા તરફ વળ્યા ને પિતાની કમરેથી એકદમ આભમાંથી વિજળી ચમકે તેમ ચમકતી તલવાર કાઢી વાઘને એકદમ યમપુરિને મહેમાન બનાવ્યું. છેવટની વાઘની મૃત્યુગનાથી આખુ અરણ્ય ધ્રુજી ઉઠયું.
પિતાને તથા યુવરાજને પ્રાણદાતા તે કવચધારી યુવકને જોઈ હવે રાણા એકદમ અંબાડીથી હેઠે ઉતર્યા–તથા બોલ્યા શુર તરૂણ આવ ! આવ! આગળ આવ આ ચિતડાધિપતિ રાણું અમરરાય તને ભેટવાને ઘણું જ ઉત્સુક છે. આજ તું ન હતું તે હમારી તથા યુવરાજની ઇતિશ્રી જ થાત. ”
પણ તે કવચધારી ખમ કેમ વારૂં ? સાંભળો તે કંઈ બબડે છે. “અહો ! શું આશ્ચર્ય ? પ્રત્યક્ષ મહાર શરૂ ? ને તેનું જ મહારા હાથે રક્ષણ થયું ? તે સ્વતઃ ભેટવા