________________
બુદ્ધિપ્રભા
લેહેરી રમત દેખાય છે, વળી ડીજ વારમાં કાળાં વાંદળાં ભેગા થઈ આવે છે. દેવસ્પી દૂતનું તોફાન મચે છે, ત્યારે ભાગી ગયેલા લઘુ નાવનાં પાટી ઉપર આશા, માથે હાથ દેઈ અપાત કરતી બેસે છે. પ્રતિ મનુષ્યને આ સમુદ્ર ઉપર લાંબી અને ખરાબ નાવોથી ભરપુર, એવી મુસાફરી કરવાની છે, તેમાં ડાહ્યાનું વહાણ ભાગે અથવા ન પણ ભાગે પણ મુખનું તે ભાગવું જ જોઈએ. ”
વહાલા વાંચકે, તા. ૨૪ મી એપ્રીલે આર્લાંટીક મહાસાગરમાં ૧૬૦૦ મુસાફરો અને કરડાની કીંમતના જડપદાર્થના-બરફના સમુદાયે ભાગ લીધે જે માત્ર ૨૭૫૦ માંથી ૭૫૦ જ મુસાફરો બચ્યા છે. આ શાકજનક સમાચાર વિસ્તાર અન્ય સ્થલો થયો હોવાથી આપણે તે તેમાંથી શું સાર ખેંચવો ? તે ઉપરજ ધ્યાન દેડાવીશું.
ઉપલા એક વિદ્વાનના શબ્દ પ્રસંગને અને આ લેખને તદન બંધ બેસતા હોવાથી તે પ્રથમ મુદ્રાલેખ તરીકે મુકવામાં આવ્યા છે.
બંધુઓ ! એ શબ્દ કંઇ સમુદ્રમાં ચાલતી રાક્ષસી સ્ટીમરો અને હાલમાં થયેલી મજકુર હોનારતના અંગે નથી પણ સંસારરૂ૫ અગાધ સમુદ્રને વિષે જીવનરૂપ કીંમતી સ્ટીમરને આપણે સર્વે જણએ તરતી મુકી છે, એટલું જ નહી પણ જાણે તે સમુદ્ર તદન શાન્ત હાય, જાણે બેગ લઈ તૃપ્ત થઈ ગયે ન હોય તેમ જીવન સ્ટીમરના સાંપ્રત અધિકારીઓ, બેધડકપણે, નિર્ભયપણે, આડાઅવળા માર્ગે પણ પિતાની સ્ટીમરને વહન કરાવ્યા કરે છે, તેઓ માટે છે.
સંસારરૂપી સમુદ્રમાં, જીવનરૂપી સ્ટીમરને, મનરૂપી કપતાનો રવઈરછાએ હંકારે છે, તેમાં રાગદ્વેષ યુક્તમનરૂપી કપતાનના જે તે સ્ટીમર ચે છે તે “મુખનું તે ભાગવુંજ જોઈએ ” એ ન્યાયે ભાગ્યાવીના રહેતી જ નથી. આર્તધ્યાન અને રાધાન રૂપી બરફના પર્વત ઉપર બંધાયેલ કર્મ પી બરફને સમુદાય, જીવનરૂપી કીંમતી સ્ટીમરને એવે તે જોસથી અથડાય છે કે, સ્ટીમરને હતી નહતી કરી નાખે છે, શું! આ વાત વાંચકે આપણું લયમાં છે ? ના નથીજ એમ ઉત્તર આપણામાંના ઘણાઓ તરફથી મળશે, હા માત્ર જેએ સંસાર સમુદ્રની ખરી સ્થિતિ જાણી શકયા છે અથવા જાણતા હશે, અને જેઓ સ્ટીમરને અણુચીત સ્થિતિમાં ભળી જવાના ભયથી જાગૃત હશે તેઓ પોતાના મનરૂપી કપતાનને શ્રી વિતરાગકથીત ધર્મ વડે–આડાઅવળા માર્ગે જતાં અટકાવી શકતા હશે તેઓ સુખે કરી ઇચ્છિત બંદરે પહોંચી શકશે.
છે ડાહ્યાનું વહાણ ભાગે કે ન પણ ભાગે ” એ વાત પણ સત્ય છે કે, સંસારસમુદ્રમાં માન-માયા-હ-રાગ-દ્વેષ-પ્રેમ–લોભ-ઇર્ષ્યા-આદિ અનેક ખરાબાઓ છે કે, તેમાં ડાળે પણ ભૂલે તે મુખનું તે શું કહેવું ? અર્થાત મુખ–અસાવધાન તે અવશ્ય ભલેજ. બંધુઓ ! ત્યારે આપણે મુખતાને દુર કરી, ડહાપણના માર્ગે જવું જોઈએ, એ વાત શું ભુલી જવી ઈષ્ટ છે! ના, ઈષ્ટ નથી જ.
તમારી સ્ટીમરને ગાબડું પડવા ન દેવું હોય, કષાયો રૂપી પહાડોથી બચાવવી હોય, જીવનને ભેગ અકાળે થવા ન દેવ હૈય, કંઇપણ સાર્થકતા કરી ક્રમે કરીને ઉચ્ચ સ્થાને જવું હોય, તે બંધુઓ ! “ વેળાસર ડહાપણુ શીખો ” નિશ્ચય થઈ ચૂકેલ ઉત્તમ ખલાસીઓ પાસેથી તેમની કળાની ખુબીઓ શીખે, અને તે માર્ગે પ્રયાણ કરો, મનને તરંગના