________________
બુદ્ધિપ્રભા
૧
.
ને તિર્યકરોએ ચક્રવર્તિની રીધ્ધીને લાત મારી હતી. એવા પરમામામાં સાક્ષાત્કાર કરેલા હદયોના આશીર્વાદ કે શ્રાપ સત્ય નિવડે ને તે દીર્ધકાળ સુધી પહોંચે એમાં શું નવાઈ ને એ શ્રાપ ના આશીર્વાદ તે “ શબ્દ ' સીવાય કંઈજ હોતું નથી.
મૂળરાજ સોલંકી પર ગુસ્સે થઈ એક વખતે કઈ ચારણી ( ભાટની સ્ત્રી ) એ તેને “ ભૂતા ” રોગ થવાનો શ્રાપ આપો હતો તે રાગ ગાદી પર બેસનાર દરેકને થતું હતું. છેવટ “કુમારપાળ રાજા તે ગાદી પર બેઠા ને તેમના શરીરમાં તે રોગ પ્રવેશ કરવા લાગ્યો. તે જયારે તેમના ગુરૂ કલિકાલસર્વજ્ઞ શ્રીમદ હેમચંદ્રાચાર્ય જાણ્યું ત્યારે તેમણે કુમારપાળ પાસે રાજ્ય માગી લીધું અને પતિ ગાદીએ બેઠા તેજ “ સૂતા ' રોગ આચાર્યના શરીરમાં પડે. આચાર્યશ્રી મહા સમર્થ હતા. તેમણે તુર્ત જ એક કહોળું મંગાવ્યું અને
પરકાય પ્રવેશ” વિદ્યાના બળે પિતાના જીવને કળામાં પેસા ને તે જ વખતે જવ સાથે “ ભૂતા” રોગ પણ કેળામાં પેઠે. પછી કેટલાક (શબ્દો મંત્રોચ્ચાર કરી એક ઉંડા ખાડામાં તે કેહનું દાટી દીધું-અને આમ સૂતા રોગ કુમારપાળના વંશમાંથી હમેશને માટે અદ્રશ્ય થયે વાંચો! એ “ શ્રાપ ” “ પરકાય પ્રવેશ’ વિદ્યા-મંત્ર–ને શ્રાપનું નિવારણ એ બધું શું હતું ફક્ત અમુક “ શબ્દો જ બીજું કંઇજ નહીં. જુઓ કે ફક્ત ચારણીના ખરા છગરથી બેલાયલા શબ્દ તેજ શ્રાપ હતા અને તે શબ્દોએ કેટલી પેઢી સુધી ખા. નાખરાબી કરી હતી. આ ઉપરથી " શબ્દ ” ના સામર્થ્યનો ખ્યાલ આવશે.
ખરેખર ભક્તિ ભાવથી–પ્રેમપૂર્ણ હદ ધારે તો પિતાની વાંછનાઓ પાર પાડી શકે, અને ઇચ્છીત લાભ મેળવી શકે. આ બાબત નૃસિંહ મહેતા તથા મિરાંબાઈ જેવા ભક્તના અન્ય દર્શનીઓના દાખલા દૂર મુકીએ તો આપણે માટે આપણેજ શાસ્ત્રોના દાખલા મોજુદ છે. પૂર્વ જ્યારે બહુ ઉપસર્ગો થતા હતા ત્યારે “ ઉપસર્ગ હર ” નામક સ્તોત્રના ઉચ્ચારથી સાક્ષાત દેવતાઓ હાજરાહજુર આવતા ને બોલાવનારનાં કાર્યો કરતાં એ આવાહન શક્તિ પણ “શબ્દ” સીવાય બીજી કંઇજ નહોતી.
વળી આપણે જોઈએ છીએ કે મંત્રવાદીઓ-મંત્ર (શબ્દ) સામર્થ્યથી ધારે તે કરવા સમર્થ હોઈ શકે છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે પાટણમાં જોગણ તથા દેવિઓને બાંધી રાખી હતી. આનંદધનજીએ જવરને દુર બેસાડ્યો હતો. હરિભદ્રસુરિએ પિતાના ચેલાનો ઘાત કરનાર ચાદ ચુવાળીસ બંધ સાધુઓને કાગડાઓ બનાવી દીધા હતા અને હાલ પણ અનેક માણસે સર્ષ જેવા ભયંકર વિષધરનું વિષ શાંત કરી શકે છે. એ મંત્રો “શબ્દ” શીવાય બીજુ શું છે? માત્ર જોવાનું શબ્દોના ઉચ્ચારનારની અજબ યોગ શકિત. તેમના બ્રહ્મચર્યને પ્રતાપ આત્મસંયમ, ને દિવ્ય શક્તિ જ છે ને તેનાજ પ્રતાપે તેમના બેલાયેલા “શબ્દો' વરદાનરૂપે પ્રણમે છે.
આપણેજ પ્રાચીન જૈન ગ્રંથનો મહાન વજમય બચતોડને લોહ થંભ” કાઈથી પણ કદી બોલી શકાતો નથી–એવી દિવ્ય શકિતીથી તે બંધ કરવામાં આવ્યો છે કે તે ઉઘડેજ નહી ને તદ્દ દ્વારા બહુ મુલ્ય અસંખ્ય ગ્રંથોનું રક્ષણ થઈ શકે છે પણ સિદ્ધસેન દિવાકર સૂરિજીએ બહુ મુલ્ય ઔષધિઓના ચુર્ણને અમુક (શબ્દ) મંત્રોથી મંત્રી તે સ્તંભ ખોલ્યો હતો અને ફકત બેજ વિદ્યાઓ શીખ્યા તેટલામાં તે તે પુનઃ દેવી શકતીથી બંધ થઈ ગયો અને કોઈથી પણ ન થાય તે કાર્ય સિદ્ધસેન દિવાકરે કર્યું ને તંભ ખેલ્યો. પણ શાથી? ફક્ત