SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ જડ વસ્તુનાં મુખ્ય લક્ષણે कलकत्ताना प्रेसीडेन्सीकोलेजना रसायणशास्त्रना प्रोफेसर प्रीफुल चंद्रराय, છે. ઇ. સ. . उपरना लेखनो अनुवाद. જેનના નવ તત્ત્વોમાં અજીવ પાંચ પ્રકારના છે. જેમાંના ચાર ધર્મ, અધર્મ, કાળ અ આકાશ અમૃત છે અને પાંચમા પ્રકાર મૂર્ત છે. આ મૂર્તિ પ્રકારને પુદગલ કહે છે, અને આ પુદ્ગલ એજ શક્તિને ધારક છે. અજીવ દ્રવ્યમાં દરેક વસ્તુ કાતિ દ્રવ્ય છ હોય છે કે પર્યાયરૂપે હોય છે. આ પર્યાયના પણ બે ભેદ છે, પરિસ્પદ અને પરિણામ અને તે કુદરતનો સઘળા ખલાસો આધ્યાત્મિક રીતે નહિ પણ ભૌતિકરીતે આપે છે. પુદ્ગલ બે રૂપે માલુમ પડે છે, અણુરૂપે અથવા સ્કલ્પરૂપ. પુદ્ગલની સામ્યવસ્થાથી જૈન આનો આરંભ કરે છે. જેના ભેદથી અનેક પરમાણુમય વિભાગ પડે છે, અને જેના સંધાત, ભેદ અને સંધાતભેદથી સ્ક બને છે. અણુના ભાગ પડતા નથી. તે અનાદિ છે, મધરહિત છે, અને અંતરહિત છે. અણુ એ પુદગલને અનન્નો ભાગ છે, છતાં તે શાશ્વત છે અને છેવટને છે. સ્કન્ધના યુકથી આરંભી અનંતાણુક સુધી અનેક વિભાગ પડે છે. દયણુક બે પરમાણુઓને બને છે. વધુમાં એક અણુ ઉમેરવાથી તે યjક બને છે, અને આ રીતે અનતાણુક સુધી જાણવું, “સંખ્યય,’ * અસંખ્યય,” “ અનન્ત” અને “અનતાનઃ” એમ વિભાગો પડે છે. जड वस्तुनां मुख्य लक्षणो. પુગલનાં બે પ્રકારનાં લક્ષણ છે. કેટલક લક્ષણ પરમાણુમાં તેમજ સ્કધમાં માલુમ પડે છે, અને કેટલાંક લક્ષણ તે કેવળ સ્કન્દમાં જ માલુમ પડે છે. પ્રથમ વિભાગમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણના ગુણને સમાવેશ થાય છે. મૂળ પુદ્ગલ એકજ સ્વરૂપી હોવાથી, અને અનિશ્ચિત હોવાથી પરમાણુના સધળા ગુણે પરિણામનું ફળ છે. આ પ્રમાણે પરિણામ પામે છે. દરેક પરમાણુને એક પ્રકારનો રસ, ગધ અને વર્ણ હોય છે, અને બે પ્રકારના સ્પર્શ હોય છે જેવા કે ખર, નિગ્ધ, ઉષ્ણ કે શીત. પૃથ્વીકાય, અપકાય, વગેરેના પુદ્ગલો એકજ સ્વરૂપી પુદગલના જૂદા જૂદા ભેદે છે. સ્પર્શના પ્રકાર જેમ કે ખર, સ્નિગ્ધ, ઉષ્ણ, શત વગેરે પ્રથમ દેખાય છે પણ આ સ્પર્શગુણમાં રસ, ગધ અને વર્ણને પણ સમાવેશ થાય છે. ચબુક, ટયણુક, અથવા વધારે વધારે અણુના સ્કલ્પમાં સ્પ, રસ, ગંધ અને વર્ણ ઉપરાંત ભૌતિક સાત લક્ષણે હોય છે. (૧) શબ્દ (૨) બન્ધ (8) સૌમ્ય, રથૌલ્પ, (૪) સંસ્થાન (૫) ભેદ (૬) તમઃ છાયા (૭) આતષ ઉઘાત. સ્પર્શ ગુણના નીચેના પ્રકાર છે. ખરતા અથવા સ્નિગ્ધતા, હલકાપણું અથવા ભારેપણું, ગરમ અથવા ઠંડું, ખરબચડાપણું અથવા સુંવાળાશ આમાંથી અણુઓમાં તે થોડીક અગર વધારે ગરમી, અથરા ખરબચડાપણું કે સુંવાળાશ હોય છે પણ ચાર પ્રકારના સ્પર્શના પ્રકાર જૂદા જૂદા સંયોગરૂપે અને જુદા જુદા પ્રમાણમાં થાણુકથી અનન્તાનને પરમાણુઓના ધનું ખાસ લક્ષણ હોય છે. જૈન એમ માને છે કે પરમાણુઓના આકર્ષણવિકર્ષણથી
SR No.522037
Book TitleBuddhiprabha 1912 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size579 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy