________________
૩૭૩
તેની માફક શરીર પુષ્ટ કરવા જતાં માંદગીને શરણે થવું પડે છે માટે તેથી પણ માંસભક્ષણ વર્યું છે.
માંસ ખાનારની બુદ્ધિ મંદ થઈ જાય છે અને મનની સ્થિરતા રહી શકતી નથી. આજકાલ એટલું તો સ્પષ્ટ રીતે સર્વેને જણાયું છે કે મનનો અસર શરીરપર થાય છે. માણસ જે વખતે ચીડીઓ થાય છે તે વખતે તેનું શરીર જોઈએ તેવું રહેતું નથી કારણ કે ચિંતાથી તેનું શરીર શોષાઈ જાય છે. સંગ્રહણી વિગેરે રોગ પણ તેને લાગુ પડે છે. આ વાત નિર્વિવાદ છે. એથી એટલું તો સિદ્ધ થાય છે કે માણસના મનની અંદર રહેલી ચિતા તેના શરીર ઉપર અમલ ચલાવે છે. તેમજ મનુષ્યને થએલો કે તેનું શરીર તાવી નાંખે છે. માણસને વખતે સુકેલા લાકડા જેવો ધ બનાવી દે છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે કડવાં ફળ છે કેધન જ્ઞાની એમ બેલે આ ઉપરથી પણ સમજી શકતું હશે કે કેધ એ દરેક રીતે માણસને અનિષ્ટ કરે છે. પશુએને કોધતિ રહેલી હોય છે. દાખલા તરીકે જે આપણે તેને લાકડી કે કોઈ ચીજ મારીશું તો તે તરત આપણું સામાં શીંગડાં ધરશે અને વખ તે તેને બહુ ક્રોધ ભરાયે હશે તે તેને સતાવનારને કચરી પણ નાંખશે. આ બતાવી આપે છે કે મનુષ્યની માફક છવામાં પણ કેધ રહેલે હોય છે. જ્યારે પશુઓને વધ કરવામાં આવે છે ત્યારે તે વધ કરનાર ઉપર બહુ ગુસ્સે થાય છે અને તે વખતે તેને ઘણે ક્રોધ ચઢે છે. આ ક્રોધ તેનામાં તે વખતે એક જાતનું ઝેર ઉત્પન્ન કરે છે તે ઝેર તેના અણુઅણુમાં પ્રસરી જાય છે અને તેથી કરીને તેનું માંસ ખાનારને વખતે ભયંકર રોગ લાગુ પડે છે. આવા ઘણા દાખલાઓ મજુદ છે. એટલું તે આપણે ઉપર પ્રગટ કરી ગયા છીએ કે મનની અસર શરીર પર થાય છે તો પછી આ બનવું અશકય નથી. માટે માંસભક્ષીઓએ માંસ ખાવાની લઢણુને દેશવટો દેવો જોઈએ. જે કોઈ પણ પ્રકારને ફાયદે હોય તો તે ઠીક છે પરંતુ આવી રીતે માંસ ભક્ષણમાં દરેક પ્રકારે નુકસાન છે તો અમારા માંસભક્ષીએ શા માટે ગધેકી પુંછ ઝાલી તે ઝાલી ને છોડવી નહીં એમ કરે છે. ફકત જીભાઈન્દ્રીયની લાલસાએ બિચારા અલા પ્રાણીના વધ કરાવવા એ શું મનુષ્યજીવનને છાજતી વાત છે ? માટે અમારા માંસભક્ષી જના માંસ ભક્ષણનો ત્યાગ કરશે. માંસ ખેરાકને માટે બીલકુલ યોગ્ય છે જ નહીં આ સંબંધમાં રાફ વાલ્ફ ફાઇન નામને દયાળુ લેખક જણાવે છે કે