________________
બુદ્ધિપ્રભા.
(The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् ॥ सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामानि वर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । ચી સૂર્યનારા યુદ્ધમાં મામ્ II
ન
જ
વર્ષ ૩ જુ. તા. ૧૫ મી
જાનેવારી સન ૧૯૧૧ અંક ૧૦ મો.
૧
હૃઢયમાં દુ યા નોવે.”
કવ્વાલિ. નિહાળું બહુ ગરીબને, તનુ દુખે રૂવે ભારી; ઘણે અંધ ઘણુ લુલા, હૃદયમાં બહુ દયા આવે. દુકાળે પીડિયા ભારી, ઘણા લકે ભમે જ્યાં ત્યાં રૂદન કરતા નિહાળીને, હૃદયમાં બહુ દયા આવે. ફરે કંગાળનાં ટોળાં, મળે નહિ નેકરી ધન ફરે છે હાય હા બેલી, હદયમાં બહુ દયા આવે. પડેલાં ઘીમાં બાળે, ગરીબોના રડે છે બહુ ઘણાં વેચાય છે બાળક, હૃદયમાં બહુ દયા આવે. નથી પહેરણ નથી બંડી, નથી છેતર નથી ટેપી; કડાકા ભૂખના વેઢે, હૃદયમાં બહુ દયા આવે.