________________
ભોગવવું તેમાં કંઇજ હરકત નથી. આમ છે તે બધુઓ ! તમોને જેટલું ધન જોઈતું હોય તેટલા ધનના તમે હકદાર છે. એમ માની નીસંસય પણે પ્રયત્ન આરંભવાની જરૂર છે. પ્રયત્ન જ સદા ફળ દેવા વાળે છે. જે મનુષ્ય આળસુ હોય છે તે જ નિધન હોય છે. પ્રયત્ન કરનાર પુરૂષને તે પ્રયત્નનું ફળ મળવાનુંજ માટે પ્રયનને જ પ્રથમ આરંભવાની જરૂર છે. આથી એટલું તે સિદ્ધ થાય છે કે ધન પ્રાપ્તિના પ્રયત્નમાં પ્રયનની પણ અગત્યતા છે. પણ એકલા પ્રયાનથી જ કંઈ મનુષ્ય ધન પ્રાપ્ત કરી શકતું નથી પણ ધનને ધનની પ્રાપ્તીમાં જવાથી, બુદ્ધિ પૂર્વક કાર્ય આરંભ કરવાથી વગેરે બીજા ઘણાં પ્રકારનાં ગુણેની ધનપ્રાપ્તિમાં અગયતા છે. બુદ્ધિમાન પુરૂષ કોઈ એકલી બુદ્ધિથીજ ધન પ્રાણી કરી શકે એમ નથી, પણ તેને પણ ધનને જ ધન પ્રાપ્તિ કરવાની યોજનામાં રોકવાની જરૂર છે. તેથી ધનને ધન પ્રાપ્ત કરવામાં કયે પ્રકારે રોકવું એ જાણવાની અગત્યતા છે. જે મનુષ્ય આવું સમજતો નથી તે કાંઈ ધનાઢય થઈ શકતું નથી કારણ કે મનુષ્ય તે હાથથી કમાય છે અને ધન હજાર હાથથી કમાય છે. માટે ધના દ્રય થવા ઈછનારે ધનને જ ધનપ્રાસીમાં જવાની જરૂર છે. બે હાથથી અથવા તે મગજની મહેનતથી મનુષ્ય પિતાના નીર્વાહ જેટલું પ્રાપ્ત કરી શકે છે. વિશેષ ધન તે ધનને જ ધનપ્રાપ્તિમાં જવાથી મેળવી શકાય છે, અધિક દ્રવ્ય મનુષ્યને હીંમત, જોર ઇત્યાદિ આપે છે. જ્યારે નીર્ધનતા મનુ બને ચીંતાતુર બનાવી મુકે છે. તેથી વ્યવહારમાં સરળ અને નીશ્ચંત રહેવા ઈચ્છનાર મનુષ્ય પોતાની પાસે કપ વધે તેવા ઉપાય યોજવામાં પ્રયત્ન સેવવાને છે.
મહાન પુરૂષ વદે છે કે રાજ્યદ્વારમાં વ્યાપારમાં મહા લક્ષ્મીને વસ છે એ કેવળ સત્યજ છે. રાજયદ્રારમાં મહાલક્ષ્મીને વાસ છે એનો અર્થ કેટલાક એમ કરે છે કે રાજાની નોકરી કરવાથી પુષ્કળ ધન પ્રાપ્ત થાય છે પરંતુ તેમ સર્વદા બનતું નથી. વાસ્તવીક અર્થ રાજા થવાથી રાજલક્ષ્મી પ્રાપ્ત થાય છે કારણ કે રાજ જે પ્રદેશ ઉપર રાજ્ય કરતે હોય છે તે પ્રદેશની પૈદાશ તેને મળતી હોય છે. બાકી રાજાની ને કરી કરવાથી તે પ્રધાનપદ જેવી સ્થીતિમાં આવનાર મનુષ્ય પણ પુષ્કળ ધન પ્રાપ્ત કરે છે તેવું કવચીજ બને છે અને કદી કોઈએ : પ્રાપ્ત કર્યું હોય તે તે સત્તાના દુરૂપયોગથી કરેલું હોય છે, વા ખાનગી વ્યાપારમાં પ્રાપ્ત કર્યું હોય છે તેજ. ધનપ્રાપ્તિી થાય છે, બાકી તે. નીર્વાહ જેટલું જ