________________
૩૦૮
પરંતુ જ્યારે ઘણા તાંતણુએ ભેગા મળે છે ત્યારે તેનું દેરડુ થાય છે જે મોટા મદેન્મત્ત હાથી જેવા જબર જસ્ત પ્રાણીને પણ વશ કરવામાં કારણ ભૂત થાય છે. તેમ દરેક બંધુઓ જ્યારે પિત પિતાથી બનતું કરે તે આ ખાતાને વધારે પુષ્ટી મળે અને તેનું જીવન સંગીન થાય. આપણુમાં ઘણું ખાતાંઓ હસ્તીમાં આવ્યા પછી અમુક વખતમાં તેને અદ્રશ્ય થતાં જોવામાં આવે છે. જે અદ્રશ્ય થતાં જોવામાં આવે છે તેનાં મુખ્ય બે કારણે કલ્પી શકાય છે (૧) સુવરથાની ખામી (૨) કુંડની તાણ. જ્યાં આ બંનેને અભાવ હોય છે ત્યાં તે ખાતુ સદાને માટે ટકી રહે છે. દરેક ખાતામાં પ્રથમ ફંડની ઘણીજ આવશ્યક્તા છે જ્યાં સુધી સ્થાયી ફંડ નથી ત્યાં સુધી તે ખાતુ ભવીષ્યને માટે લાંબા વખત સુધી નહિ ટકી શકતાં ઝેલાં ખાતી સ્થિતિમાં રહે છે માટે જેમ બને તેમ દરેક બંધુઓએ આવા અગત્ય - રેલા ખાતાને જીવ દયાના અંગે મદદ કરતાં પહેલું સંભાળવા જેવું છે. આ
ખાતાને રીપોર્ટ વાંચવાને અમો દરેક ધર્માભિલાષી બંધુઓને વિસ્તૃપ્ત કરીએ છીએ. આ ખાતાના . વ્યસ્થાપક લલ્લુભાઈને અમે વિ. જ્ઞપ્તિ કરીએ છીએ કે આવી અગત્યતા ભરેલું ખાતું લાંબા વખત સુધી ટકી રહે તેના માટે સંગીન પાયાવાળી યોજના કરશે કે જેથી હજાર પામર જે પ્રતિવરસે આશીષ દે. છેવટ તથા આ ખાતાના સહાયકને તથા આ ખાતાના ઉત્પાદક તેના વ્યવસ્થાપક ઝવેરી લલ્લુભાઈ ગુલાબચંદને અમે ખરા અંતઃકરણથી અભિનંદન આપીએ છીએ.
ग्रहस्थाश्रम शाथी उत्तम शोभी शके ? (લેખક, શેઠ જેશીંગભાઈ પ્રેમાભાઈ–મુ. કપડવણજ ) " ( અનુસંધાન અંક ૯ માના પાન ૧૮૦ થી )
શેર અન્નની ભુખ હોવા છતાં પાવલી ભાર અન્ન ખાઈને તેવા પક અને ભૂખની તીવ્ર વેદના સહન કરવાની કંઈજ અગય નથી પણ પ્રયત્ન કરી શેર અને પ્રાપ્ત કરે અને ભુખની તીવ્ર વેદનાને મટાડવાની જરૂર છે. તે જ પ્રમાણે કુદરતે સુખ મેળવવાને માટે અનંત સાધને રચેલાં છે તે ઉત્તમ પ્રકારનું સુખ ભોગવવાને બદલે કનષ્ટ પ્રકારના સુખમાં સંઘ માનવાની કોઈ જરૂર નથી પણ પ્રયત્નથી ધન પ્રાપ્ત કરી ઉત્તમોત્તમ સુખ