________________
૩૦
દયાને ખાતર અભણુ વર્ગમાં આ નીબંધનું જ્ઞાન આપવા કૃપા કરવી એવી મારી તે પ્રત્યે વિનંતિ છે. માંસાહાર તંદુરરિતને કેટલા હાનીકારક છે તે દર્શાવનારૂં સાહિત્ય જે ગૃહુરયે વાંચવા છા હોય તેમએ અમેને લખી જણાવવુ. અમે તે વિનામૂલ્યે—પુરૂ પાડીશુ.
તા. ૮ ઓગષ્ટ ૧૯૧૧ લલ્લુભાઇ ગુલાબચંદ ઝવેરી, આ વ્યવસ્થાપક, વધ્યા જ્ઞાનપ્રસાર કુંડ, ૩૯ ઝવેરીબજાર-૩૦ મુઆઇ.
जीव दया ज्ञानप्रसारक फंड.
આ ખાતુ મુંબઇમાં સંવત ૧૯૬૬ની સાલમાં સ્થાપવામાં આવ્યુ છે. જેના એ. · સેક્રેટરી સુરનિવાસી ઝવેરી. લલ્લુભાઈ ગુલાબચંદ છે. રીપોટ વાળાં વરસમાં આ ખાતામાં એકદર રૂ›t-13 ની આવક થએલી. છે તેમ રૂા. ખર્ચના થએલા છે જેની વીસ્તર હકીકત તેના રીપે માં દર્શાવેલી છે. આ ખાતાના ઉત્પાદક પરમાર્થી જીવન ગાળનાર નરરત્ન અને અવાચક પ્રાણીઓની વકીલાતનેજ માટે પોતાની જીંદગીના ભોગ આ પનાર રા. રા. લાભશ કરલમિશ‘કર છે. અહિંસા પરમો ધર્મ” એ આપણા પવિત્ર ધર્મનું બિરૂદ છે અને તેની વૃદ્દિન! અર્થે આવા ખાતાએ દ્વારા; જે ઉત્તમ યેાજના રચાય એ ક્લેઇ કયા જૈન બધુ આનંદના ઉદુગાર નહિ કાઢે ? ઝવેરી લલ્લુભાઇ એક શ્રીમંત અને બહુળા વહેપારી છતાં આવા ખાતામાં પેાતાના અમુલ્ય વખતના ભાગ આપે છે, તેના માટે તેમને ધણેજ ધન્યવાદ ઘટે છે. '
t
આપણે જૈન બધુએ બકરી ના દિવસે રુારા બલકે લાખા જીવે હેડાવીએ છીએ તેમજ માંસાહારીને ત્યાં ચાર ઢાંખર ન જાય તેના માટે આપણે તુજારા અલક લાખ રૂપિઆ જીવેટ ડવવા પાછલ ખચીએ છી એ. જો કે તે જીવદયાનું મારુ કામ છે. તાપણુ તે સાથે માંસાહારીઓની સંખ્યા દિવસે દિવસે દુનિઆમાંથી આછી થાય અને વેજીટેરીઅનની સંખ્યા વધે તેના માટે પ્રયાસ કરવાનું કદી ભૂલવા જેવુ નથી. જે માંસ ખાનારની સખ્યા આછી નહિ થાય તે! આપણે આપણા કાર્યમાં મંદી પૂ