________________
îe v
પ—યમની સિદ્ધિ થયા બાદ નિયમની સિદ્ધિ થાય છે. પાંચ યમેનુ સ્વરૂપ પરિપૂર્ણ સમજીને તે પ્રમાણે વર્તવુ જોઈએ.
૬૦—વૈરાગ્ય, ત્યાગ અને ઉત્તમ આચારનું પરિપૂર્ણ સ્વરૂપ સમજવામાં આવે તા વનની ઉત્તમતા કરવામાં પ્રબલ આત્મબળ રાયમાન થઇ શકે.
૬૧---કાઇને પણ પરિપૂર્ણ વિચાર કર્યાંવના હૃદય આપવું નહિ અને હૃદય આપ્યા પશ્ચાત્ ભેદભાવ રાખવા નિહ.
૬૨—દરેક મનુષ્યના હૃદયની ચાગ્યતા અને અધિકાર તપાસીને તેની સાથે સંભાષણ કરવુ જોઇએ-હૃદયની પરીક્ષા કાર્યની પશુ કરવી હોય તે ઉત્તમ જ્ઞાન અને ઘણા પરિચયની જરૂર છે. તેમાં પણ વિચારવુ જોઇએ કે કરેલી પરીક્ષા તે સમયને માટે છે. કારણુ કે ભવિષ્યના વિચારે અને ભવિષ્યના આચારા કાર્બના ધ્રુવા થશે તે પરિપૂર્ણ કાઇનાથી જાણી શકાય તેમ નથી--માન કાલમાં જે દોષી: હાય છે તે ભવિષ્યમાં નિર્દોષી બને છે. વર્તમાનમાં પ્રમત્ત હાય છે તે ભવિષ્યમાં અપ્રમત્ત બને છે...વર્તમાનમાં જે મનુષ્ય રાગી હાય છે તે ભવિષ્યમાં વૈરાગી બને છે વર્તમાનમાં જે વ્યભિચારી હોય છે તે ભવિષ્યમાં બ્રહ્મચારી બને છે. વર્તમાનમાં વૈરી હોય છે તે વિ માં મિત્ર બને છે. ટાઇપણ મનુષ્ય સબંધી કાઇપણ જાતના એકદમ અભિપ્રાય બાંધવા નિહ.
૬૩ —દરેક જીવેની સાથે નિષ્કામ સંબધથી વર્તવાની ટેવ પાડવી (એ. દરેક વેપર નિષ્કામ પ્રેમ ધારણ કરવે બે એ.
૬૪ પ્રતિદિન અભિનવનાન સપ્રાપ્ત કરવાની ટેવ પાડવી નંએ. જ્ઞાન સમાન અન્ય કાર્ય ઉત્તમ ધન નથી, જ્ઞાનિની મૈત્રી કરવાથી અનેક પ્રકારના સદ્ગુણ્ણાને લાભ મળે છે. સર્વ પ્રકારના દોષોને ટાળ નાર જ્ઞાન છે,
૬૫---લઘુતા ધારણુ કરનાર મનુષ્ય સર્વ જીવાની સાથે ઉત્તમ સબંધ બાંધી શકે છે અને લઘુતાથી પ્રભુતા પ્રાપ્ત કરી શકે છે.
૬૬—આત્માની ઉન્નતિ જ્ઞાનથી થઇ શકે છે—અનેક પ્રકારનાં શાસ્ત્રો વાંચી ને વા સાંભળીને તત સબંધી વિયેનું મનન કર્તાના આશય તે વખતના કાલ ઉત્સર્ગવા અપવાદ
કરવાની જરૂર છે. માર્ગ તે વખતના