________________
૧૮૪
કલેશતણું કાંટાઓ કાઢી નાખશે–સંપ કરાવો મુનિગણમાં ઝટવારજે. આડા આવે તેને શિક્ષા આપશે–જૈનાગમની શ્રદ્ધા જગ સુખકાર શા. ૬ શાશન રક્ષક દેવને આ વિનતિ–જૈન સંધનું પૂણું વધારે નરજો. બુદ્ધિસાગર મનની સાચી ભાવના–પૂર્ણ પ્રતીતિ મનમાં હજરાહજૂર. શા. ૭
માત્મહિત શિક્ષા.
(લેખક, હીરાચંદ,) આતમ કાર્ય કરી લેના, શુભ, આતમ કાર્ય કરી લેના. એ આંકડી. ચિત્ત વૃત્તિ ખેંચી ગમથી, એક તાર સ્થિર હો રહેના. શુભ. ૧ મેલ અનાદિ અષ્ટ કર્મ ભસ્મીભૂત સબ કર દેના. શુભ. ૨ અરિહંત પદ ઉપગે રહેતાં, કાર્ય કઠિન તબ કરના. શુભ. ૩ કહેતા હજ, કરના અતિ દુર્ઘટ, ચંચળ ચિત્ત હેને બહેના. શુભ. ૪ પણ પ્રયાસ અહર્નિશ કરને, સર્વ કાર્ય હો રહેલાં. શુભે. ૫ જ્ઞાની શ્વાસો શ્વાસ-સમય હે, શુધપગે ફળદાના. શુભે. ૬ મોક્ષ મહિમા વેગે વરવા, લગા હરાચંદ એક તાના. શુભ. ૭
(લેખક, વિજયકર શાતાલય, કપડવણજ), પ્રિય વાંચકગણુ, આ વિષય પર બોલતાં મારે જાહેર કરવું જોઈએ કે હું આની અંદર જે બીનાનું વિસ્તીર્ણ વર્ણન કરું છું તે ફક્ત જીવને શિખામણની ભાવનાઓ, જે ચીત્તને ધ્યાન મહી જોડીને દરરોજ મનુષ્યને કરવાની આવશ્યકતા છે, જેથી આ મનુષ્ય ભવનું સાર્થક થાય છે. જે મનુષ્ય ભવની વાંછના દેવાદિ ગણ પણ ઈચ્છે છે. જે મનુષ્ય ભવ પામીને પ્રયન કરવાથી મોક્ષને પ્રાપ્ત કરી આપે છે. જે મનુષ્ય ભવને દશ દષ્ટાંત તીર્થકરો એ પણ દુર્લભ ભાખેલ છે તે મનુષ્ય ભવ પામીને જે મનુષ્ય પિતાનું સાર્થક કરતો નથી તે અનંત સંસાર રખડે છે. જો તેવા મનુષ્યને
ખે કહેવામાં આવે છે તેમાં કંઈ અતિ શક્તિ થતી નથી. જીવ કમને સબંધ અને તે ઉપરની વિચારણ, મનની ધ્યાન મગ્ન સ્થિતિ નિભાવવા