________________
સહેજ કહ્યું માફ કરશે ગુ. ” લટકુડી તરફથી
ના છે ! મેં માટીની માગણી થઈ.
પ્રકરણ ૩ જું. છે જ્યાં દગલબાજી તણી દિવાલ આ સંસારમાં; બદરંગ આદમ જાતને ઇન્સાફના ઈન્સાનનો; જહાન્નમત ઝિંદગાનીની ઝુંબેશ ઝાઝી જ્યાં નથી,
ત્યાં સત્યને આ સત્ય નહિ એ-સત્યતા દૂર નાસતી.
પ્રાતઃકાલ થયો, સિંદુરા નગરની ચારે તરફ નાં કિરણો પથરાયાં. રાજદરબારની નોબત વાગી, પક્ષીઓને ચણ ચરવા નીકળી પડયાં, ને ગોંદરે સંઘ મળે, ને સાથે ગવાળીઆઓ રોટલાની પિટલી ને હાથમાં છાશનું દેણુકું લઈ નીસરી પડયા. પવિત્રા નદીના કિનારા પર બ્રાહ્મણઆદિ શ્રદ્ધાળુ ધાર્મિક વર્ગ ભરાશે જેમાં કેટલાક સ્નાન કરતા હતા, કેટલાક એ ક્રિયા કરવાના હતા ને કેટલાક સ્નાન કરી ગ્રહ તરફ પાછી વિદાય થતા હતા. કાંઠા પરના ચોગાનમાં પલટણે કવાયત શરૂ કરી ને રાજ્ય-રાજાની સલામતી લીધી. પાદરના કુવે પાણી આરીઓનું ટોળું કમે ક્રમે ઉભરાવા લાગ્યું ને ભિન્ન ભિન્ન ભાવમય વાર્તાલાપનાં પ્રદર્શન ખુલવા લાગ્યાં. વેપારી વગે નિત્ય નિયમ પ્રમાણે દુકાને ઉધાડી. કારિગરએ પિતાનાં હમેશનાં ઉપયોગનાં સાધનો સંભાર્યા. જ્યારે અંત્યજ વગે ગ્રામસેવાનું કાર્ય શરૂ કર્યું. દેવળોમાં ઘંટાનાદ થવા લાગ્યા ને દેવહુતિનાં ગાન સંભળાયાં. આવી પરિસ્થિતિમાં આપણે લગાર દેવકુમારનું-સ્વભાવ-દશન કરીએ તો પાપ નહિ લાગે. મુખજી મંત્રવાદિ શુન્ય એવા સો જેટલું જાણ; પરન્તુ સ ઉપર શુન્ય બતાવવા યુકત નહિ. તે ખરેખર એક કપટને બહુ કરીએ વિષયવાસનાનું પૂતળું હતું. બીજીવાર લટકુડી જે લગ્ન કર્યું હતું, તે માત્ર તેના સાંદર્યને લઈને જ; પરતુ લટકુડી તેને પણ લટકાવે એવી હતી. જેને પરિચય વાચકને આગળ થશે જ. જે સવકપર સમયની કૃપા હશે તો-ગઈ રાત તે મખજીએ નિકાને વિસારી દીધી હતી ને દેવકુમારને રમશાનમાં લઈ જઈ શી રીતે સ્વરૂપાની કૃપા મેળવી નવેલી નલિકાને હરતગત કરવી એજ વિચાર કર્યા હતા ને એવા અન્ય વિચારોમાં આખી રાત્રી