________________
૧૭૩
રહે છે. તે છે. વિશ્વ પ્ર
તર)માં હોય તે કત ( કબુતર, હેલા ) પક્ષીને રંગ સરબે રંગ તેની ઉપર આવે, આછણમાં કાળી લીટીઓ પડે અને ઘી ઉપર જલ જેવી પડે. વળી પ્રવાહી ઔષધમાં તથા મધમાં ઝેર હોય તે તેમાં કપિલ વર્ણ ( કાબરચિત્રી ) લીટીઓ પડે. તેલમાં હોય તે લાલ લીટીઓ પડે. અને ચરબી માફક દુર્ગધ આવો અને કાચા ફળમાં ઝેર હોય તો તે કળ તકાળ પાકી જાય છે. વળી પાકેલા ફળોમાં ઝેર હોય તે તુરત તે ફાટી જાય તથા સડી જાય અને લીલી વસ્તુમાં ઝેર હોય તે તે કરમાઈ અને સંકોચાઈ જાય છે. વળી સુકાઈ ગયેલા ફળોમાં ઝેર હોય તે તે કાળા અને બેરંગ થઈ જાય છે. કણ ફળ ઝેરથી નરમ થાય છે અને નરમ ફળે કઠણ થાય છે. વળી પૂલની માળાઓ ઝેરથી કરમાઈ જાય છે. બરાબર ખીલતી નથી અને સુગંધિહીન થાય છે. ઓઢવાના અને પાથરવાનાં લુગડાં ઝેરવાળાં હોય તો તેની ઉપર કાળા ચાંલાં પડે છે. વળી રતનનાં તથા ધાતુના પાત્ર છેરથી પીલાં થાય છે અને સેનાના તે ઝેરથી રંગ, કાંતિ, કોમળ રપર્શ, ગુરુવ ( ભારે પણું ) અને નેહ એ સર્વ ગુણ જતા રહે છે. વળી જેરથી દાંત, શરીર ઉપરના અને પાંપણના વાળ એ ત્રણે ખરી જાય છે. વિપ પ્રયોગને સંસય આવે તે વિષવાળી વસ્તુ અગ્નિ આદિકમાં નાંખી તેની પરીક્ષા કરવી. વળી જીરવાળું અન્ન અગ્નિમા નાં. ખીએ તે તેની જવાલા ભમરી ખાય છે. અગ્નિ લુખે દેખાય અને તેમાંથી ચટચટ એ શબ્દ નીકળે છે. વળી ઝેરવાળી વસ્તુ અગ્નિમાં નાંખતાં છંદ ધનુષ્ય ( સ ) સરખા અનેક રંગવાળી તેની જ્વાલા થાય છે. મૃત કલેવર સરખી તેમાંથી દુર્ગધ નીકળે છે અને તેનું તેજ મંદ થાય છે. વળી ઝેરવાળા ધુમાળથી માથાનો દુખાવો, સળેખમ અને કફ થાય, આંખમાંથી પાણી ઝરે, આકુળપણું થાય, અને ક્ષણ. માત્રમાં રોમાંચ ઊભા થાય. વળી વિથ મિશ્ર અન્ન ચાખવાથી કાગડાનો સાદ બેસી જાય છે, તે અન્ન ઉપર માખી ન બેસે અને કદાપિ બેસે તો મરી જાય છે. વળી ભ્રમર ઝરવાળું અન્ન સુઘીને અધિક ગુંજારવ કરે છે. એના અને પોપટ પણ ઝેરવાળું અન્ન સુંધીને ઘણા શબ્દ કરે છે. વળી ચકોર પક્ષીનાં નેત્ર ઝેરવાળું અન્ન જવાથી સફેદ થાય છે. કેકિલ પક્ષી મદેન્મત્ત થઈ મરી જાય છે, અને કેચ પક્ષી તેજ સમયે મદેન્મત્ત થાય છે. વળી નળીઓ ઝેરવાળું અન્ન જોઈને રોમાંચિત થાય છે અને મયુર પક્ષી હર્ષ પામે છે. મયુરની દષ્ટિથી ક્ષણમાત્રમાં ઝેર મંદ થઈ જાય છે. ખેરવાળું
વા . વળી એ
સુએ ખારમાં
નીકળે છે. વળી સરકાર
પર