________________
૧૫૮
તે ઘણે જ લાભ થવા સંભવ છે. પરંતુ મહારાજશ્રી કહે છે તેમજ જૈન બંધુઓના મનમાં શ્રી મહાવીર પ્રભુ બરોબર વાયા નથી, જે મહાવીર પ્રભુ વસ્યા હોત તો જરૂર ધર્માભિમાન વ્યાખ્યા વિના રહેત નહિ. દક્ષિણમાં ત્રણ વર્ષ પહેલાં ઘણું જેને હતા પણ તે જ્ઞાન વિનાનાજ જેને હતા તેથી અન્ય ધર્મના વિદ્વાનોએ મહાદેવ ના ભક્ત બનાવી દીધા. ઉપરનાં તેમનાં વાક શું સૂચવે છે ? વિચારો ! તેઓ કહે છે કે જૈન ગુરૂકુળની આવશ્યકતા છે. જૈન ગુરુકુળમાં પણ તત્વ જ્ઞાનની વધારે જરૂર છે. આપણું જૈનબંધુઓને તત્વજ્ઞાન સારી છે શીખવવામાં આવશે તેજ લાભપ્રદ છે. તત્વજ્ઞાન સારી પેઠે શીખવ્યા સિવાય જૈનધર્મની ઉન્નતિ છેજ નહિ માટે છે જેન બંધુઓ ! તેમજ પૂજ્ય મુનિવરે અને શાશનનાયક ( રાકે) ! આ કામ સકળ સંઘનું છે માટે આપણું જૈન પુત્રની દાઝ હોય તે ગુફળ બોલે ને મદદ કરો અને તેને ઉંચ્ચ સ્થિતિએ મુકે. આ બાબતને શ્રી કાફિર પણ પ્રયાસ કરવાની જરૂર છે ને તેને માટે ઉપદેશકે રાખી સુકૃત ભંડારની પેડ આવા ખાતામાં પણ રકમ ઉઘરાવવી તે વધારે જરૂરનું છે. એક ખ્રીસ્તીબાનુએ ખ્રીસ્તી બનાવવા સારૂ આઠ કરોડ રૂપિઆ આયા છે ને તેની મિટી મોટી સંસ્થાઓ પણ કાઢી છે. કેટલાક હિન્દુઓ પણ ખ્રીસ્તી ધર્મ માં ગયા છે. લાખ રૂપિઆ ખચ મનુષ્યોને ભણાવી હુન્નર ધંધા શિખવી ખીરતી ધર્મની ઉન્નતિ કરે છે, ત્યારે જૈન જેવી ઉંચ કામમાં પણ ખાસ આ ઉપરથી પણ જૈન ગુરૂકુળ સ્થાપવાની ખાસ જરૂર છે. જેમાં વિદ્વાન જેનોના ટોટો. છે પણ એ જૈન ગુરૂકુળ સ્થાપવામાં આવે તે હજાર વિદ્યાર્થીઓને તેવા બનાવી શકાય. જૈન ગુરૂકુળ બાબત મહારાજ નીચે મુજબ કહે છે. “વહાર
ડે, વાણીઓ વડેની પિ વણિક તરીકે બનેલા જેને વરાડા અને નાતવરા આદિમાં લાખો રૂપિઆ ખરચે છે. જૈન ધર્મની ઉન્નતિ માટે ચમડી તુટે પણ દમડી ન છૂટે જેવી ગન આચરે છે અહો ! જેનેનું મન કયારે સુધરશે ? આવા જેને જૈનમંદિરમાં જઈને કહે છે: હે દિનાનાથ, શી ગતી થાશે અમારી બે વાતે મન લલચાણું વહાલા, એક કંચન દુજી નારી આવી રીતે બોલ્યા કરે છે. પણ તેને અર્થ સમજી જૈન ધર્મના ઉદ્ધાર માટે કઈ વિરલાજ ભેગ આપે છે. જે જૈન ધર્મના ઉદ્ધાર માટે આમભોગ આપતા નથી તે તીર્થંકરની આરાધના બરાબર સમજતો નથી. જે. આની નસેનસમાં જૈનધર્મની ઉન્નતિ કરવા માટે શર વ્યાપતું નથી એવા જેને જન્મીને કેઈનું ઉકાળી શકતા નથી. બંધુઓ ! આપણું બાપદાદાઓએ