SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ આ પ્રમાણે જે તે દરાજ ભક્તિ કરે તા તેનું વ્યવહાર સમકિત બન્યુ રહે છે. જે તે ભક્તિને મુકી દે એટલે પેષણ કરનાર પુરૂષ તેને ભક્તિ કરવામાં ખરાબર રીતે ઉદ્યમવત ન રાખે તો તે ભક્તિમાં ખામી આવવાથી તેણે જે વ્યવદ્વાર સાંકેત ઉપાર્જન કર્યું હેય તે પણ જતું રહે છે એટલે વ્યવહાર સમકિતનું રક્ષણ થતું નથી તેથી ઉલટુ તેની ભક્તિ નિરંતર ચાલ્યા કરે તો તેણે ઉપાર્જન કરેલા સમકિતનું ભાભર રાજી થાય છે અને પ્રાત્ને તે નિશ્ર્ચય સમકિત પામી મૈાક્ષના રસ્તા સહેલા કરે છે. આ પ્રમાણે થવાથી પાપણુ કરનાર પુરૂષ યાગ અને સૂત્ર કરાવનારે હાઇ સ્વાાપણાને પ્રાપ્ત થાય છે. આ ઉપરથી એટલું સમળ્યાનું છે. કે પાણ કરનાર પુરૂષને માથે બે પ્રકારની પુર્જા રહેલી છે. એક તો પાધ્ય વર્ગના નિર્વાણુ કરવો અને બીજી તેમને ધર્મ કાર્યમાં જેડી સતિના ભાજન કરવા. કેટલાક પુગ્ધા એમ સમજે છે કે અમેં શ્રાવકાને ધંધે લગાડી તેમનુ પાણુ કરીએ છીએ. પરંતુ આમ કરવામાં તેમને સાબિંદુ ઉપર લક્ષ રાખવાની જરૂર છે. સાધનરહિત શ્રાવકવર્ગનું ખરેખર પાણ કર્યું. કારે કહેવાય કે જ્યારે પાવર્ગ તેમના નિર્વાહ ભલી રીતે ચલાવી ધમાાનમાં સારી રીતે નેડાય ત્યારે . પરંતુ જે તેથી ઉલટુ તે લોક પ્રથમ જે ધર્મોનુષ્ઠાન કરતા હતા તે પણ મુકી દેવાની અગવડમાં આવે ત્યારે તે તેમને અર્ધગતિમાં નાંખવા જેવુ થાય છે. કારા માટે નિર્વાહ તે। અનુકંપાથી ખીન્ન લોકોના પણ થઈ શકે છે. પણ સાધી ભાઈએના નિર્વાહ કરવામાં કંઈક વિશેષ સાધ્ય દ્રષ્ટિ રાખવાની જરૂર છે. જે તે પ્રમાણે રાખવામાં ના આવે । ખરેખરૂં સ્વામિવાત્સલ્ય નથી પરંતુ ફક્ત અનુક ંપાદાન અગર ઉચીનદાન છે વળી કેટલીક વખતે સાધહિન શ્રાવક વર્ગને સંસારિક કૅલવણી આપવામાં પશુ આ દ્રષ્ટિ રાખવામાં આવતી નથી તે પણ માટી ભુલ છે. જે લોક ફક્ત સૌંસારિક કેળવણી આપી અગર અમુક પ્રકારના ઉદ્યાગો શીખવી જૈનેાની ઉન્નતિ માને છે અને તેમાંજ અમે સ્વામીભાઇ વાસલ્ય કરીએ છીએ એવુ માને છે તે લકા સાધ્ય દ્રષ્ટિ ઉપર પાતાની નજર નહીં રાખવાથી તેવા જૈન વર્ગની ઉન્નતિને બદલે અવનતિ કરે છે કારણ કે ખરી ઉન્નતિ અને સ્વામીવાત્સલ્ય તે તેવા વર્ગને મેક્ષ નજીક લાલ વામાં રહેલાં છે, પરંતુ જે ઉન્નતિથી તેમાથી આવા આવા છે તે ખરી ઉન્નતિ નથી અને તે પ્રમાણે હેાવાથી તેમાં લાભ માનનાર પુછ્યા પણ કંઇ પણ ધાર્મિક લાભ મેળવતા હોય તેમ શાસ્ત્રષ્ટીથી જમ તુ નથી. કદાપિ ને તે પાશ્ચવર્ગ નીંદા કરવા લાયક આચ્છુ કરે તે 14
SR No.522029
Book TitleBuddhiprabha 1911 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size882 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy