SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ હવે માત્ર જીજ નકલાજ શીલક છે માટે વ્હેલા તે પહેલેા. મલયાસુંદરી. ( રચનાર. પન્યાસ કેસરવિજયજી. ) કૃત્રીમ નાવેલાને ભુલાવનાર, તત્વ જ્ઞાનને સમજાવનાર, કર્મની વિચીત્ર ગતીના અપૂર્વ નમુના એવા આ ગ્રંથ હાવાથી તેની ૧૨૦૦ નકલા જીજ વખતમાં ખપી ગઈ છે. કીંમત માત્ર રૂ. ૦-૧૦- ૦. બુદ્ધિપ્રભાના ગ્રાહકો માટે ક. રૂ. ૦-૬-૦ રાખવામાં આવી છે પણ જે ગ્રાહકનુ લવાજમ વસુલ આવ્યું હોય તેનેજ તે તે મલે છે. બુદ્ધિપ્રભાના ગ્રાહક થનારને આવી રીતે કેટલાક બીજા લાભેા પણ અપાય છે . માટે તેના ગ્રાહક ના હાવ તો જરૂર થાઓ. મેડીંગને સહાય કરવાનું પુણ્ય હાંશીલ થાય છે અને સદ્નાનનુ વાંચન મલે છે. લખેખા.—જૈન એડી ગ–અમદાવાદ 3. નાગારીશરાહ. सूचना. જૈન ફીલેાસેાફીના અમૂલ્ય ગ્રન્થ શ્રી વિશેષાવશ્યકગ્રન્થ જૈન ગ્રન્થામાં વિશેષાવશ્યક મહાન પીલેાસાકીનો ગ્રન્થ ગણાય છે તેના અઠ્ઠાવીશ હજાર શ્લાક છે. ફીલાસાફીના ( તત્વજ્ઞાનના ) આ મહાન ગ્રંથ છે. ગુરૂવર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજે અમદાવાદમાં આ ગ્રન્થ વાંચ્યા હતા. નગરશેઠ. મેાહનલાલ લલ્લુભાઇ તથા શા. હીરાચંદ કકલ તથા શ્રોતા શા. છેાટાલાલ લખમીચંદ વગેરે શ્રાવકા તથા ચંચળ હેન તથા શેઠ. લાલભાઇ દલપતભાઇની પુત્રી માણેકન્હેન તથા સરસ્વતિમ્હેન વગેરે શ્રાવીકાએ અત્રે આ ગ્રન્થનું શ્રવણ કર્યુ આ ગ્રન્થ સાંભળવાથી અપૂર્વ આનંદ થાય છે. જે ખરા શ્વેતાએ અત્રે આ ગ્રન્થ સાંભથ્થા છે. તે સર્વે કાઇ એકિ વખતે તેનાં વખાણ કર્યાં વગર રહ્યા નથી. જૈનતત્ત્વાનુ સારી રીતે આમાં સ્વરૂપ જણાવ્યુ છે. આ ગ્રન્થને યાગનિષ્ઠ શ્રી બુદ્ધિસાગરજી મહારાજના ઉપદેશથી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તરફથી છપાવાના છે. તેમના કાર્યને મદદ કરનાર શ્રી વિજયધર્મ સૂરિ વગેરે સાધુ મુનિરાજો તથા હરગાવનદાસ વગેરે પડતા છે. આ ગ્રન્થ છપાવતાં લગભગ પાંચ હજાર રૂપિયાનુ ખર્ચ થાય તેમ લાગે છે. ઋણું મદિરના ઉદ્ધાર કરવા બરેાબર આ ઉદ્ધાર કરવાનું ફળ છે માટે ગ્રહસ્થ જૈનબન્ધુએ જે જે મદદ આપશે તે પહેાંચ સાથે સ્વીકારવામાં આવશે. મદદ માકલનારે ખેાડી ગના શરનામે માલવી તેની પહેાંચ આ માસિકમાં લેવામાં આવશે. ગ્રંથના
SR No.522027
Book TitleBuddhiprabha 1911 06 SrNo 03
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size851 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy