________________
હાલમાં બેડીંગમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા ૮૨ છે જેમાં ૨૬ પેઇગ ૬ હાફ પેઈઝ અને ૫૦ દી વિદ્યાથીઓ છે.
આ માસમાં આવેલી મદદ ૫-૦-૦ બહેન. ચંપા હીરાચંદ, બા કેરીઓ લાવવા માટે. અમદાવાદ, ૨૫૦–૧–૦ શ્રી. મુંબઈના મોતીના કાંટા તરફથી શેઠ. હીરાચંદ નેમચંદ.
દરેક માસે આપવાના કહેલા તે પિકી માસ ફાગણ તથા ચૈત્રના.
હ. અમદાવાદ વાળ ઝવેરી. સારાભાઈ વાડીલાલ. મુંબાઈ. ૧-૦-૦ શા. કચરાભાઈ હરજીવન. ધામક જ્ઞાનોત્તેજક ખાતે. અર. ૧૫-૦–૦ રા. રા. શા. ઉજમલાલ સવચંદ. સાત ભૈયાવાળા. બા. ભાઈ
ભાણાભાઈના શુભ લગ્ન પ્રસંગે. હ. બેડીગ હાયક મંડળના
કેટરી. વકીલ. વેલચંદ ભાઈ ઉમેદચંદ. મહેતા. ૫૦––૦ બહેન જાસુદ શા. લલ્લુભાઈ દેલતની દીકરી. હ. ઝવેરી ચંદુભાઈ લલ્લુભાઈ.
અમદાવાદ, ૨૦-૦-૦૦ રા. રા. વેલચંદભાઈ છગનલાલ બન્કર્સ હ. ડગ હાયક મંડળીના સક્રેટરી વકીલ વેલચંદભાઈ ઉમેદચંદ મહેતા.
વડેદરા કંમ્પ. જિમણ રા. રા. શા. ઉજમશાલ સાવચંદ. સાતવાવાળા. બા. ભોળાભાઈના થભ લગ્નના પ્રસંગે વિદ્યાર્થીઓને બેડીંગમાં જમણું આપવામાં આવ્યું હતું
રા. રા. સોદાગર. ડાહ્યાભાઈ જમનાદાસ. બા. ભાઈ ચીમનભાઈ તથા
હીરાભાઈ ના શુભ લગ્ન પ્રસંગે બડગના વિદ્યાર્થીઓને જમણું આપવામાં આવ્યું હતું.
સ્વીકાર નયકણિકા:–મેસર્સ મેઘજી હીરજીની કંપની તરફથી. અભિપ્રાય હવે પછી.