________________
તમારો સંબંધ છે તેને પણ સર્વદા સુખનું જ ભાન થશે. વિપત્તિ આજે સુખનું ઝાકળ છે માટે વિપત્તિ વખતે પણ સર્વદા સુખનું જ ચિંતન કર્યા કરવું જોઈએ. આથી તમારા ઉપર દુઃખ હુમલો કરી શકશે નહિ મહામાઓનાં ચરિત્રનું નિરીક્ષણ કરે અને તપાસો કે તેઓ ગમે તેવા કદિન માં કઠિન સમયમાં સર્વદા સમભાવથી વર્તે છે અને સર્વદા સુખનાજ અને નુભવ લે છે તે તમે પણ તેવાજ વતનપાલી બને અને દુ:ખને જલાંજલી અપ દો.
આ પ્રમાણે થતાં તમારા સંબંધમાં આવનાર સર્વને શાંતિ, તૃપ્તિ, આનંદ, સર્વત્ર ગુણ દર્શન, પ્રાણું માત્ર પર પ્રેમભાવના, સર્વત્ર નિર્વેર બુદ્ધિ, સર્વ પ્રસંગે હિત બુદ્ધિ, નિરંતર ઉન્નતિ તેમજ વિજયને અનુભવ થશે, પરમાત્મભક્ત સર્વસુખાસ્પદ કુસુમ ! બંધુઓ ! ભગિનીઓ ! સર્વત્ર સુખને પ્રસાર કરતાં વિશ્વ માત્રને સુખના સુવાસથી સુગંધિન કરી મુકે.
ૐ શ્રી રુ.
બેગ પ્રકરણ.
આ માસમાં આવેલી મદદ. ૧૧-૦-- શ્રી શાહ ખાતે બાઈ ચંચલની વતી શા. પ્રેમચંદ આલમચંદ.
અમદાવાદ, ૨૫-૦-૦ ઝવેરી મહિલાલ હરિભાઈ.
૨-૦-૦ શા. અમૃતલાલ કાલીદાસ, ૨૫-૦-૦ બહેન. બાપી શા. મુલચંદ જીવાજીની દિકરી તરફથી
હ. શા. કાલીદાસ બહુચરદાસ. આ સિવાય તા. ૨૯-૪-૧૯૧૧ ના રાજ ઝવેરી હકમચંદ રતનચંદ ને ત્યાં વિદ્યાર્થીઓને જમણ આપવામાં આવ્યું હતું.
સ્વીકારે. ક્ષયરોગ, લેખક. ડં. મહાદેવપ્રસાદ. . કથારીઆકર હ. વકાલ. ભગીલાલ ત્રીકમલાલ તરફથી
વિશનગર. સુદર્શન શેઠ | શ્રી દિગમ્બર જૈનપત્ર તરફથી સુરત. શ્રી જિનેશ્વર ગુણમાળા. મહેતા રામ રવજીની કું. તરફથી ભાવનગર