SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ જગતમાં જે વસ્તુઓ ધન સત્તાથી મળતી નથી તે વસ્તુઓ વિનયથી મળે છે. સામાન્ય કહેવત છે કે વિનય વિને વશ કરે છે. વિનયથી અનેક કાર્યની સિદ્ધિ થાય છે, ગમે તેવા કાર્ય કરવાં હોય તો તે વિનયથી કરી શકાય છે. સંસાર વ્યવહારમાં પણ જે માતા, પિતા, વડીલો, અને શિક્ષકે વગેરેનો ઉપકાર સમજી તેમનો વિનય સાચવી શકતા નથી તે લત્તર ધમ ગુરૂને ઉપકાર જાણીને તેને બરાબર વિનય કરવાને શક્તિમાન થતો નથી. સપુર બાને વિનય કરવા જોઈએ કારણકે તેઓ જગતને ઉપકાર કરનારા હોય છે. સાધુઓનાં દર્શન થતાં બે હાથ જોડી તેમને ઉભા થઇ વંદન કરવું. વિનય કરનારની ઉત્તમગતિ થયા વિના રહેતી નથી. વિનય વિના ધર્મને બોધ મળી શકતા નથી. વિનય વિના જ્ઞાન મળતું નથી. માટે વિનયની આ વશ્યકતા છે. વિનયવંત પુરૂ, શ્રાવક ધર્મને પામવા ગ્ય બને છે. માટે બંધુઓએ અને બહેનોએ વિજ્યગુણને ગ્રહણ કરવો. કૃતજ્ઞ ગુણવાળા વિનય કરી શકે છે. જે કરેલા ગુણને જાણતો નથી તે વિનય કરવા તત્પર થત નથી. તેથી વિનયની પ્રાપ્તિ માટે કૃતજીની આવશ્યક્તા છે કન્યાદિ હેતુથી ઓગણીશમાં કૃતજ્ઞગુણ જણાવે છે. १९ कृतज्ञगुण वर्णवे छे. fથા, बहु मनइ धम्मगुरुं परमुवयारित्तितत्त बुडीए. ।। तत्तो गुणाण बुट्टी, गुणरिहो तेणिह कयन्नू ॥ २६ ॥ કૃતજ્ઞમનુષ્ય, તત્ત્વબુદ્ધયા પરમ ઉપકારી ધી ધર્મગુરૂને ગણી તેમનું બહુ માન કરે છે. તેથી ગુની અદ્ધિ થાય છે માટે કૃતજ્ઞ મનુષ્ય ગુણ રોગ્ય છે. કૃતજ્ઞ પુષ્પ, ધર્મદાનાર આચાર્યાદિકને પરમ ઉપકારી જાણ બહુમાન આપે છે. જગતમાં સર્વથી માટે ઉપકાર, સમ્યકત્વ દાતાર સન્નુરૂનો છે. તે આ પરમ આગમન વાક્યને વિચારે છે કે-- હે આયુમન શ્રમણ ! જગમાં ત્રણ જણને બદલો વાળવો મુશ્કેલ છે. માબાપને, સ્વામીનો અને સમકિતદાતાર ધર્માચાર્યને. કઈ પુરા, પિતાના માબાપને સાંજ સવાર શતપાક અને સહસ્ત્રપાક તેલથી મર્દન કરી સુગધી વાંધાદકથી નવરાવી સોલંકારથી શણગાર કરાવી, પવિત્ર વાસણમાં પિરસેલું અઢાર શાક સહિત પનોત્તભોજન જમાડી જીવતાં સુધી પોતાની પ્રદે ઉપાડો રહે તેટલાથી પણ તે માબાપને બદલે
SR No.522026
Book TitleBuddhiprabha 1911 05 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size949 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy