________________
પ્રિસંગમાં આવતાં બનાવે છે. ગુણાનુરાગીની આંખે ગુણાજ દેખાય છે. તેના હદયની ઉચ્ચતા ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામે છે. ગુણાનુરાગીના મનમાં તથા વચનમાં અમૃત વસે છે. ગુણનુરાગી ગમે તેવા પ્રસંગોમાં પણ પોતાના આ ત્માને દુર્ગુણના ખાડામાં ધકેલી દેતો નથી. ગુણાનુરાગી ગુણ તથા દેપ બને દેખે છે, જાણે છે પણ દુર્ગણો તરફ તેનું લક્ષ રહેતું નથી, પણ ફક્ત ગમે તેના સદ્દગુણે તરફ તેનું લક્ષ રહે છે. ગુણનુરાગી ચંદ્રમાની પિ જગતમાં પ્રિય થઈ પડે છે અને તેના તરફ લોકોનું સ્વાભાવિક રીત્યા વલણ ખેંચાય છે. ગુણુનુરાગી ધર્મદારમાં પ્રવેશ કરે છે અને હજારોને કરાવે છે. ગમે તે રૂપવંત પુરૂષ હેય પણું નાકે ચાકું પડયું હોય તે તે શોભતે નથી તેમ ગમે તે વિદ્વાન હોય, ગમે તે વકતા હોય, ગમે તે ઉચ્ચ હોય પણ જે તે ગુણાનુરાગી ન હોય તે તે જગતમાં શભા પામી શકતો નથી. થકેવલી પ્રભુ સર્વનદષ્ટિથી સર્વ મનુષ્યોના ગુણે અને દેવોને જાણે છે છતાં કાઈના દોને પ્રકાશતા નથી, જ્યારે મનુષ્ય. પૃચ્છા કરે છે ત્યારે જેવાં જેવાં કમ કર્યો હોય છે તે તે વ્યક્તિને કહે છે, નિર્ગુણ હોય તે ગુણીને ઓળખી શકતા નથી. ગુણાનુરાગ વિના ગમે તે મનુષ્ય જગતમાં શાંતિને પામી શકતું નથી. અને અન્યને શાતિમાં સહાયક બની શકો નથી. માટે ગુણનુરાગ ધારણ કરવો કે જેથી શ્રાવક ધર્મની યોગ્યતા મળે. ગુણાનુરાગ સંબંધી વિશેષ હકીકત વાંચવી હોય તો માત્ર ગુજા1
વિવેચન વાંચવું. ગુણાનુરાગી સતકથા કરનારા હોય છે માટે ગુણાનુરાગ પાત્ કથનકુળનું વિવેચન કરાય છે. १३ सत्कथन गुण कहे छे ।
नासइ विवेगरयणं-असुहकहासंगकलसियमणस्स धम्मोविवेगसारुत्ति-सकहो हुन्ज धम्मथ्थी ।। १३ ||
અશુભ કથા પ્રસંગથી કલુષિત મનવાળાનું વિકરત્ન, નાશ પામે છે, ધર્મતો વિવેક સાર છે. માટે ધમાંથી પુરૂએ સત્યથા કરવી જોઈએ.
હેય, રેય, અને ઉપાદેયના સમ્યમ્ જ્ઞાનને વિવેક કહે છે, સારી અને ખેટી વસ્તુનું જે જ્ઞાન થાય છે તે વિવેક રત્ન ગણાય છે. અશુભવાર્તાઓથી વિવેક રનની નષ્ટતા થાય છે. જે વાતે કરવાથી પોતાનું શુભ ન થાય અને