________________
મહારે આત્મા, સર્વ જડ વસ્તુઓથી ભિન્ન છે. તે હવે જડ લી કીર્તિ આદિ માટે શેક કેમ કરવા જોઈએ અલબત કદી ન કરવો જોઈએ-જગતમાં મોટા પુરૂવોને દુઃખ નડે છે. તેમ મહને પણ કર્મના ઉદયથી દુઃખ પડે તે સમભાવથી ભોગવી લેવું જોઈએ અને આત્માના આનન્દને પ્રાપ્ત કરવો જોઈએ એમ ત્તાની શેઠ વિચાર કરે છે. દુ:ખની વેળામાં જરા માત્ર પણ ગભરાતા નથી. અનેક પ્રકારના દુખા સામું આમજ્ઞાનબથી યુદ્ધ કરી શકાય છે.
મુનિવરો કે જે આત્મવિદ્યાના અભ્યાસીઓ છે તેઓ પણ આત્મધ્યાનથી દીલમાં ઉત્પન્ન થતાં અનેક દર્દીને નાશ કરે છે. મનમાં રાગ અને દેશના વિચારે ઉત્પન્ન કરવા તેજ દિલનું દર્દ કહેવાય છે. મનમાં ઉત્પન્ન થનાર રાગ અને દેવને ટાળવા માટે જ્ઞાન, ધ્યાન આદિ અનેક ઉપાયો છે અને તેથી દીલનાં દર્દો ટળે છે. અનેક આત્મા દીલનાં દર્દ ટાળીને મુકિત ગમ અને જાય છે. ભવિષ્યકાળમાં પણ અનેક આમા દીલનાં દર્દી ટાળીને મુક્તિ જશે. આત્મધર્મનું એટલું બધું બળ છે કે તે દીલનાં દર્દ ટાળી શકે છે આત્માના બળવો મનમાં ઉપન થતા રોગમાં દર્દીને ટાળી રોકાય છે. આ માની અનંત શક્તિ ખીલવવાના ઉપાયોને આદરવા જોઈએ કે જેથી મનના રોગ છે અને સહજ સુખને માગવી શકાય.
नीति वचनामृतो.
(મોહસીની ઉપરથી. ) ( લેખક. પન્યાસ મુનિધી સિવિજય )
( અનુસંધાન અંક અગીઆરમાના પાને ૪૧ થી ). ૭. બની શકે ત્યાં સુધી તારી છુપી વાત કોઈને કહીશ નહિં કારણ કે
તે કહ્યથી આનંદ યાત શોક થશે. તારી છુપી વાતના જમાનામાં
કોઈ પણ માણસને કોઈ વખતે આવવા ન દે. ૭૫ તું તારા પિતાનો ભાર વધી શકતો નથી તો પછી તારા મિત્ર તે
ન વહી શકે તે તેના પર નાખુશ ન થા. 9 તારી વાત તું જ છુપી રાખ. કારણ તે છું રાખનાર બીજો કોઇ
મળશે નહિ.