________________
૩૪૮
છેવટ લખવાનું કે પૂજ્ય મુનિવરે, ક્રેન ધુઓ કે જેઓએ આ વર્ષમાં માસિકમાં લખો લાવવા તરદી લીધી છે તે તેને આ રથળે અમિ ઉપકાર માનીએ છીએ અને સર્વ વિદ્વાન વર્ગને અમે વિનવીએ છીએ કે તે પિતાની રસીલી કલમથી આ માસિકને રસલું બનાવવા વિદ્વતા ભર્યા લેખો મોકલાવી આપશે તથા દરેક ગ્રાહકે એક એક ગ્રાહક વધારી આપવા કૃપા કરશે એવી અંતીમ આશા છે, જ. સુવુ બિહુના.
ખાસ સુચના. ઘણાખરા ગ્રાહકોનું આ વર્ષનું લવાજમ વસુલ થયું છે. જે થોડા બાકી છે તેઓએ કૃપા કરી બોડીગના હિતાર્થે પિતાના તરફનું લવાજમ તાકીદે મોકલવી આપવું. આ સ્થળે દીલગીરી સાથે લખવું પડે છે કે જે કે આ કામ જ્ઞાન ખાનાનું છે છતાં કેટલાક બંધુઓ ૨-૪–૪ કે તેથી પણ વધુ અંકો રાખી લવાજમ ભરવા વખતે ના પાડે છે, તેઓને જણાવવું પડે છે કે આ માસિકથી મળનાર લાભ છતાં તમારી ઈચછા તેના ગ્રાહક રહે. વાની ન થતી હોય તે જેટલા અંકો મળ્યા હોય, તે દરેકના બે આના પ્રમાણે ગણી “ બુદ્ધિ પ્રભા ” ઓફીસ ઉપર મેકલાવી આપવા કે જેથી બેડીંગના જ્ઞાન ખાતામાં નુકશાન ન થાય.
લી. વ્યવસ્થાપક, બુદ્ધિપ્રભા
નાગરીશરોહ-અમદાવાદ
લવાજમની પહાંચ. લાલભાઈ મુલચંદ મનસુખભાઈ જેશીંગભાઈ વાભાઈ ચુનીલાલ છોટાલાલ લખમીચંદ રતનચંદ લલ્લુભાઈ
કેશવલાલ નગીનદાસ જેશીંગભાઈ સાંકળચંદ ગેહલભાઈ બાપુભાઈ વાડીલાલ ઉજમલાલ મેહનલાલ મગનલાલ ચુનીલાલ મેહનલાલ ગીરધરલાલ હેમચંદ હરખચંદ રાયચંદ જેશીંગભાઈ છોટાલાલ
છગનલાલ નહાનચંદ મણીલાલ ગોકલદાસ શેઠ વિમળભાઈ માયાભાઈ પ્રેમચંદ પિચાભાઈ મેહનલાલ મનસુખરામ વિરચંદભાઈ ગોકલદાસ રવચંદ નહાનચંદ લખમીચંદ ગગલદાસ વિરચંદ મુળચંદ
મેહનલાલ ખેમચંદ મનસુખરામ અનેપચંદ પિપટલાલ ચુનીલાલ પિપટલાલ મનસુખરામ લાલભાઈ ત્રીકમભાઈ શેઠ. ચીમનભાઈ લાલભાઈ પુરસોત્તમભાઈ મગનલાલ