________________
પ્રયાણ કરવું. કારણકે “મહાના ચેન ગત ત થા:” તેથીજ કરીને મનના અધ્યવસાયે શ્રેિષ્ટ થઇ શકે છે. કોઈપણ ખરાબ વિચાર કરતાં પ્રથમ વિચાર કરો કારણકે વિચારની સાથે બંધ પડે છે. વળી બંધ તાદાત્મક છે ને તે પડે એટલે ભાગવ્યા સિવાય છુટકે થવાને જ નથી. “ હસતાં તે જીવડે કર્મ બાંધે રોવંતાં છુટે નહિ” મનુષ્ય કેટલીક વખત વિનાલેવા દેવા પણ રમત ગમતમાં મશ્કરીમાં કર્મ બાંધે છે. એટલું ચેકસ યાદ રાખવું કે. પરિણામે બંધ અને પરિણામે મેક્ષ છે. જે જે પુરૂષો જેવા જેવા અધ્યવસાય કરશે તેનું ફળ આ ભવમાં તેમ ભવાંતરમાં પણ ભાગવવું પડશે માટે બંધ પાડતા પહેલાં બહુજ વિચાર કરવાનો છે. એક સ્થળે કહ્યું છે કે, “બંધસમે જીવ ચેતીએ, આખર નવી ઉચાટ ” આ આત પુરૂના વાક્યોને પ્રમાણભૂત ગણીને કોઈપણ સ્થળે, કઈપણ રિથતિએ કોઈ પણ સમાગમે, કોઈ પણ પ્રસંગે, કોઈપણ નિરિક્ષણાદિ પ્રસંગે માણસેએ સદ્વિચાર કરવા. ૐ શ્રીગુ.
પ્રભુ
काव्य पुष्पमाला. ( લેખક શેડ જેશીંગભાઈ પ્રેમાભાઈ. મુ. કપડવણજ )
પ્રભુપદ પામવા વિરાગ અપેક્ષા. ધર તું દ્રઢ વિરાગ રે; પ્રભુપદને નીરખવા, બાહ્ય દ્રષ્ટિ ભટકે જ્યાં લગી, પ્રકટ નું પ્રભુમાં રાગ રે ઉપજ્યા વિણ અનુરાગ પ્રભુમાં, મળશે નહિ નિત્યસુખ વિલાસરે. પ્રભુ નિત્યસુખ વિણ ભુખ સુખની ન ભાર્માત, શમતિ ન ચિત્તની આગ રે. પ્રભુ ચિત્તવ્યગ્રતા ત્યાગી સત્વર, તવ વિચારે જગરે.
પ્રભુ. બાહ્ય રમણતા ત્યાં ચિત શુદ્ધિ ના, હંસ ને ત્યાં જેમ કાગશે. જરૂર હોય જે ધ્યાન તણી તે બાહ્ય રમણતા ત્યારે. વિરાગ નયનાં જન આંજી, પ્રભુપદમાં સુખવિલાસરે.
વૃદ્ધાવસ્થામાં પ્રભુ ભક્તિ અશક્ય છે. પ્રભુભજન ન કરી શકીશ ઘડપણમાંરે ઘડપણમાં ક્ષીણ તનમાં રે–
પ્રભુ. વિષય વાતથી તું ને વાર, આવ હવે સમજણમાંરે. પ્રભુ. વિષયસુખ મેહે અમલ સુખ ત્યજ, ધ પડી ઘણુમારે. પ્રભુ.
પ્રભુ.
પ્રભુ.
પ્રભુ.