________________
૩૯
આત્માનું શુદ્ધ નિશ્ચયનયથી વિચારતાં જગતમાં કાષ્ટ નથી. માટે ચેતન! તું ચેતીલે-સમજી લે. દુનિયાના સર્વે પદાર્થો ક્ષણિક છે, નાશવંત છે અને તે મુકી તારે ચાલ્યા જવાનું છે. લાખ ચેારાશીના ફેરામાં ક્રૂરતાં અન તો કાળ ગયા ને નવા નવા દેહુરૂપી ખુંગલા બનાવી અનતા નાટકના રૂપે વેશ ભજવવામાં આવ્યા તેપણ હજી પાર આવ્યે નથી. રામ, રાવણુ, પાંડવ, કારવ જેવા શુરવીર પુત્રે સહુ મહેલ, વાડી, બંગલા ખગિયા વિગેરે સર્વે માયીક વસ્તુને સદેશ આ ફાની દુનિયા છેાડી ગયા છે તેા જીવ તારે જવું તેમાં તા શી નવાઈ છે ? કાળને ઝપાટા જુદો છે. અણુધાર્યો વખતે એકદમ જવું પડશે ને તું જે અહીં મારૂ તારૂં કરે છે તે સર્વે પડતુ રહેશે. છેવટે તારી કાયા જેને પાળીપાષી અનેક જાતની રસવતી ખવડાવી, ધાતુ, પાક વિગેરેથી મજબુત કરવાની કાળજી રાખી, સુખાસનમાં સુવાડી, તું દરાજ સારવાર કરે છે તે પણ છેવટે ખળીને ખાખ થઈ જ વાની છે, તે પછી સાથે શું આવશે તેને વિચાર કર. આ રીતના ઉપદેશ આપીને સદ્ગુરૂરાજ શ્રીમતુ ગોનિક શ્રીચિત્તાગર મહારાજ કહે દુઃ-૪ ચૈતન ! ચેત ચેત. માનવભવ મળેલ છે તેનું સાક કરી લે.
તેકાઠી! જે આળસ વિગેરે તારી પાછળ પડેલા છે તેને ઉંઘમ કરી દુર હઠાવ. ઉદ્યમમાં ખામી રાખીશ તા તારૂં કાંઇ વળવાનું નથી માટે સદ્ગુની સહાયતાથી એવા તે ધર્મધ્યાનને ઉદ્યમ કર કે ફરી જન્મ મરણુને ફે! ટળીને અજરામર સ્થાનક જે મુક્તિપુરી તેમાં સાદિ અનતે ભાંગે અવ્યાબાધ જે તુ સુખ છે તે પ્રાપ્ત થાય.
અહા સુના જના ! વિચારે વિચારે કે ફક્ત એક નાનકડા ભજનમાંથી કેટલા ગઢન અને ઉપયેગી તેમ અંતરની ખુમારી વધારનારે સાર નીકળે છે તેના વિચાર માપજકરશે.
એટલું તે ચૈકસ છે કે જે ભાગ્યશાળી પુરૂષા હશે તેમજ મહારાજશ્રીનાં લગભગ ૧૪૦૦ ૫દસા ભજનેા બનાવેલાં છે તે તે વાંચી ધારી તેના સાર હ્રદયમાં ઉતારતા હશે. તેને આનંદની ખુમારી કેટલી આવતી હશે. વિશેષ શુ કહીએ. કે નાટકવાળાએ પણ ભજનાને વૈરાગ્ય રસના પાઠ ભજવતી વખતે ગાવા લાગ્યા છે ને તેથી લાકા આનંદ માને છે,
વિશેષમાં ગુજરાત તરફ઼ે તેા ઘણાભાગે ખેડુતવર્ગ તેમ અન્ય લેકે એકતારા તથા મારા લેઇ ડામ ઠામ મહારાજશ્રીનાં ભજને ગાતા એવામાં આવે છે. આવી રીતે શુષ્ક ભણેલ વર્ગ, તેમ અન્ય દર્શનીએની પ્રીતિ તથા