________________
૩૫
પણ તેમને નહીં તેવું જોઈએ, દાખલાતરીકે —–કે સરદાર પોતાના માણસને અમુક કામ કરવાનો હુકમ કરે, પરંતુ તે કામ અગ્ય હેય ને કરાવે અને તેમાં અંતે જયારે ન આવે તે શું તે સરદાર તે માણસને દંડ કરશે ? કોઈ દિવસ નહિ. તેવી જ રીતે જ્યારે ઈશ્વરની આજ્ઞાને જ આધીન થઇ જેવો સારો યા નઠારાં કૃત્ય કરે તે પછી જીવોને સ્વર્ગ નર્ક પણ ના હોય. તેમ છેને દેવતા, મનુષ્ય, નારકી નીચમાં પણ અવતરવાનું રહે નહિ તે પછી સંસાર તે કયાંથી જ હોય અને જ્યારે સંસાર પણ ન હોય તો ધર્મશાસ્ત્ર પ્રમુખ શાસ્ત્રો પણ કયાંથી હોય અને જ્યારે શાસ્ત્ર ન હોય તે તેના ઉપદેશક પણ સંભવી શકે નહિ. આમ જ્યારે ઉપદેશક પણ ન સંભવી શકે તે ઈશ્વર પણ ન હોય અને જયારે ઈશ્વર પણ ન હોય તે આ જગત શુન્ય સિદ્ધ દર્યું. શું આ કલંક કદિ મટે ? માટે ઈશ્વરની આજ્ઞાને આધીન રહી છો કમ કરે છે એ કહેવું તે રેતી પાલી તેલ કાઢવા જેવું છે. પાણી લેવી માખણ લેવાની આશા સકશ છે.
વળી કઈ એમ કહે છે કે આ જગત તો બાજીગરની બાજી છે અને તેમાં ઈશ્વર બાજીગર છે. જગને રચીને ખેલ ખેલે છે-લીલા કરે છે. સ્વર્ગ, નક, પાપ, પુણ્ય કશું છેજ નહિ. આમ માનવું પણું ગધ્રાનાં શિંગ તેના જેવું છે. કારણકે ઈશ્વરે જ્યારે ટીડાને માટે જગત રચ્યું છે તે તેનું ફળ માત્ર ક્રીડા જેવું જ હોવું જોઈએ. પરંતુ તેમ-દશ્યમાન તે થતું નથી. ઘણા દુઃખી, ધનહિન, દરિદી, બળહીન, દુઃખી એવા પુરૂષે નજરે પડે છે. તે પછી ઇશ્વરને તેમના ઉપર દયા નહિં આવતી હોય છે જે તેમના દિલમાં દયા ન હોય તે તેઓ નિર્દયી કરે અને જે તે ક્રીડા કરે છે તે તે બાળકના જેવા રાણી દેવી, અત્ત છે અને જ્યાં રાગ દ્વેષનો સદભાવ છે ત્યાં સર્વે દુપણ હોઈ શકે છે. તો પછી એ સંસારી જવ કરે છે. ત્યારે તેમને સર્વિસ યા ઈશ્વર કહેવા તે પણ અન્યાયયુક્ત છે. માટે આ જગત બાજીગરની બાજી છે અને ઈશ્વર તેનો બાજીગર છે તે લીલા કરે છે કે માનવું ભૂલ ભરેલું છે.
વળી કેટલાક બંધુઓ કહે છે કે ઈશ્વર પ્રાણીઓને તેમના પાપ પુણ્યના અનુસાર ફળ દે છે. જે જેવું કરે છે તેને તેવું ફળ આપે છે માટે તેમાં કંઈ ઇશ્વરને દોષ લાગી શકતા નથી. આમ પ્રતિપાદન કરવાથી આ સંસાર અનાદિસિદ્ધ થાય છે. પરંતુ ઇશ્વર ક7 થતો નથી. કારણકે જીવોને જે આ ભવમાં ફળ મળે છે તે પર ભવાશી છે. વળી પૂર્વજન્મમાં જે સુખ દુઃખ પ્રાપ્ત થએલું તે વળી તેની પહેલાંના ભવાથી હોવું જોઇએ.એવી રીતે પૂર્વ જન્મમાં સુખ દુઃખ કરે છે ને ઉત્તરે ત્તર જન્મમાં સુખ દુઃખ