________________
कषाय चतुष्टय.
માન. ( અનુસંધાન અંક દશમાના પાને ૩૦૧ થી. )
(લેખક ભીખાભાઈ છગનલાલ શાહ. ) માનની ઇચ્છાવાળાઓએ હદયકમળમાં વિનયપરિમળ ધારણ કરે જોઈએ છે. માનમળને તો ત્યાગજ ઘટે છે. મોક્ષમાર્ગના નડતરરૂપ માનમહીધરને દવા ભેદવા માટે પ્રબળ થીઆર વિનય વજું છે. જે આત્માને સ્વભાવજ છે. વિનય એજ વિદ્વાનને અલંકાર છે. “વને વેરીને વશ કરે” એ પ્રચલિત કહેણું પણ છે. માટે વિનયનો આદર કરો. ઉદયરત્નજી કહે છે.
વિનય વડે સંસારમાં, ગુણમાં અધિકારી રે માને ગુણ જાયે ગળી, પ્રાણી જે વિચારી રે– સૂકાં લાકડાં સારીખ, દુઃખદાયી એ (માન) બેટો કે ઉદયરત્ન કહે માનને, દેજો દેશવટ. રે રે જીવ! માન ન કીજીએ.
માનને દેશવટાની સજા કરનાર વિનયજ છે. વિનયને જ્યાં નિવાસ ત્યથી માનનું તો શું પણ માનના આભાસનું પણ સત્યાનાશજ છે માટે વિનય ધારણ કરે ઉચિત છે. પિતે કેણુ છે, પિતાનું શું કર્તવ્ય છે, જુદી જુદી વ્યક્તિ પ્રત્યેક વ્યક્તિના સમુહમ, જ્ઞાતિ, દેશને દુનીતિ પિતાની શી શી કરે છે તે વિચારવું અને તેનો અમલ કરે તે વિનય છે. વડીલે, ગુરૂજનો, દેવાધિદેવની આજ્ઞાઓ, વિગેરેનું બહુ માન અને તેમના ફરમાનોનું પ્રવર્તન તે વિનય છે અને તેવો વિનય કદી પણ માનને નજીક આવના દેતો નથી. વિનયવાન કહે છે કે “વારા ઉત્તરાર્ધ બાળથી પણ હિત પ્રહણ કરવું. કહે હવે માન રહ્યું ક્યાં ટુંકામાં આમાનું તેવું અહિત કરનાર માન નહિજ જોઈએ, વિનયસદ્ગુણથી રવાભાવિક સાંપડતું ઉકષ્ટ માન ભદો છે કે જે પ્રકૃતિરૂપે હોય છે, વિકૃતરૂપે નહિ.
અત્રે પ્રશ્ન થાય છે કે વિજાતિઅભિમાન, સ્વદેશાભિમાન ને સ્વધર્મો ભિમાન રાખવું કે નહિ ! ઉદય અને અવનતિની બે જુદી વૃત્તિઓને માનતરીકે ઓળખાવી છે. પોતાની જ્ઞાતિ, પોતાનું કુળ, પિતાનો દેશ, અને પિતાનો ધર્મ એનો કેમ ઉદય થાય તેવી ઉચ્ચ અભિલાષા તેજ માન-તેજ પ્રચસ્તમાન ભલે હો! પરંતુ હમારો દેશ પૂરે છે, તમારા દેશ જેવો બીજો