________________
૩૪૦
મોતની કાંઈ કીંમત નથી તે હમેશ રે ગુણમાં શ્રેષ્ટ છે જેને પિતાને જીવ હાલો છે તેને મોટાઈડે શું સંબંધ છે? જે ઘરડા માણસમાં ડહાપણ નહિં તે પાણી વગરના ઝરાવો છે, જે જુવાન માણસમાં સભ્યતા નહિં તે ફલ વગરની વાડી જેવો છે, જે રમીને પ્રભુસંબંધી જ્ઞાન નથી તે તેજ વગરની આંખે જે છે, જે વિદ્વાન માણસ પવિત્ર નથી તે લગામ વગરના ઘોડા જે છે, જે પૈસાદાર ઉદાર દીલ નથી તે ફળ વગરના ઝાડ જે છે, જે ખુબસુરત માણસ શરમ વિનાને હોય તે મીઠા વિનાની રઇ જેવો છે, જે રાજા ઇનસાફી નથી તે વરસાદ વગરનાં વાદળાં
જે છે, જે પૃથ્વી જીતવા તૈયાર થાય અને શોર્ય ન હોય તે મુડી વગરના વેપારી જેવો છે.
જ્યાં સુધી બની શકે ત્યાં સુધી કોઈ જોડે મનાઈ કરવી નહિં ને મિત્રોને ધિક્કારવા નહિં. તેમ કરતાં કોઈ દુશ્મન થાય તે તેને મીઠા શબદો કહી મહેરબાની બતાવી પિતા તરફ ખેચો જેથી તે મિત્ર થઈ જાય, મિત્ર હોય તેને માન આપતા રહેવું જેથી પિતાનો મિત્ર ભાવ છેડે નહિ. જે વચનો સ્વાથ રહિત હેય તથા લાભ વગરનાં હોય છે જે પથરને કહ્યા છે તે તેના પર પણ અસર કરે છે. એક માણસે પિતાના ઉપરીને કહ્યું કે હાલના સમયમાં જે પાપ થાય છે તે અટકાવું, પણ મને બીક લાગે છે કે અદેખાં માણસો મને હેરાન કરશે. તેણે જવાબ આપે કે જો તું પ્રભુપ્રતથી આ કામ કરતો હશે તે એકતિ શું પણ બન્ને દુનિયાની બલામાંથી (અ. ડચણોમાંથી) તું બચી જશે.
ખરાબ માણસો તથા ખરાબ કર્તવ્ય કરવાવાળાઓને હમેશ કરાવતા તથા ભય આપતા રહેવું તથા સારા માણસો અને સારાં કામ
કરનારાઓને મોટી આશા આપતા રહેવું. ૬૮ જમાનાની વાડીમાં સુખના વૃક્ષની તાજગી માટે પવિત્ર ધર્મની નદી
વિના આશા રાખવી નહિં. ૬૯ આપણું હાથમાંથી ઉપાય કરવાનો સમય ચાલ્યો જાય તે પહેલાંજ
કઈ પણ કામ સુધારવું જોઇએ. ૭૦ મારી બાબતમાં માત્ર શકઉપથી તુ હુકમ ન કર, કારણકે કહ્યું છે