SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પર તારા મનમાં જે આવે તે વિચાર કર્યો વિના સાલુસથી કર નહિ કારણકે તેમ કર્યાથી ભવિષ્યમાં તારે પસ્તાવું પડશે, ધીમે પડ. ને તારા હાથ તળેની રૈયતની જોડે ઉતાવળી વ્યવહાર નહિં કર. જે તારી સત્તા નીચે ટાય તેનાપર દયા રાખ. તેના બદલામાં પ્રભુ તારાપર રહેમ રાખશે. થઇ ૫૪ તું જે હુકમ કરવાને છે તેમાં શાનકર્તાના કથાથી ઉલટું ન કરતે ને ઇનસાĂા રસ્તે ચુકતા નહિ. તારા ધાડાને એટલા તાકાની ન અનાવ, કે તેની લગામ તું ખેંચી પકડી શકે નહિં. હુકમ તો એવા કર કે જે કાયદાપ્રમાણે જ હાય. પ૬. જે કામમાં તારે દિલગીરીને તારી બેંડ બનાવવી હાયતા ઉતાવળજ કર. ધીરજથી કામ ન ફર. ૫૭ જે કાંઈ કામ કાજ આવી પડે તેમાં ડાઘા પુરૂષાની સલાહ લીધા વિના શરૂસ્માત કરવીજ હ પ જે ચીજ યુક્તિ કરવાથી મળી શકતી હોય તે, તીર ને તરવારથી મેળવવાના કાઇ દહાડા વિચાર કરવા નહિં. ૫૩ ૫૫ नीतिवचनामृतो. ( માહસીની ઉપરથી. ) ( લેખક. પન્યાસ મુનિશ્રી કેસરવિજયજી ) ( અનુસંધાન અંક દશમાના પાને ૨૯૮ થી. } પર તદબીરથી એવુ કામ સધાય છે કે તલવાર ને ભાલાથી પણ તેવુ ચતું નથી, ખજાનાપર, તલવારપુર કે લશ્કરપર ભરેાંસા ન રાખ, પણ ડાહ્યા માસાની બતાવેલી સલાહ તથા તખીરપ્રમાણે ચાલ. પેાતાની અક્કલ તથા ડાહાપણથી મગરૂર થઇ જવું નહિ. પણુ ક્રાઈની બતાવેલી તારરૂપી આરસી સામી મુકવી, દીદી ડાહ્યા માસની મદદ માગ, કે જેથી તારી ઇચ્છા પાર પાડવાના રસ્તા સુજે, ૧ સાવચેતીથી ચાલ, કારણ અહીંના રસ્તે ભાથી ભરેલા છે. સાવધ પણે પગલાં ભર, કારણુ આ જગ્યા ખખેડા ને ... દુષ્ટતાથી ભરપુર છે, ગાલ ન રહે, સાવચેતી છેડી ન દે, કારણુ જમાનામાં આવતી અલાના તીર સામુ એ ઢાલરૂપ છે, ૬૨ માતા માણસનું નામ તેની બહાદૂરીથી જ જાય છે, જેના મનમાં
SR No.522023
Book TitleBuddhiprabha 1911 02 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy