________________
अंग्रेजी लेखनो संक्षिप्त सार.
ઉપવાસ કરવાની શાસ્ત્રીય સમજણ ઉપલા અગ્રેજી પત્રમાં ડા. રામળદાસ નાનજીએ આપેલી છે. તેને ગુજરાતી સાર નીચે પ્રમાણે છે:
ઉપવાસથી ઘણાં હઠીલાં દરદ મટાડવાની અજમાયશ અમેરિકાના વિદ્વાન ડાકટરો દશ વર્ષથી કરે છે, લાંબા વખત સુધી ઉપવાસ કરાવીને અસાધ્ય એટલે ન મટી શકે એવાં દરદોને મટાડવામાં તેઓ શક્તિમાન થયા છે.
માણસની અંદર એક સર્વશક્તિમાન સત્તા ( power ) નિરંતર કામ કરે છે. આ શક્તિ માણસના શરીરને તથા મન નવું બનાવે છે, કામ કરવાની શક્તિ વધારે છે, અને તન્દુરસ્તી તથા લાંબી અંદગી બસ છે. મા
સની અંદર રહેલી સર્વશક્તિમાન સત્તા ત્રણ શક્તિવડે કામ કરે છે, તે નીચે પ્રમાણે –
૧. પહેલી શક્તિ-રાક પચાવવો–માણસ નિત્ય કામકાજ કરે છે તેથી શરીરને જે ઘસારે લાગે છે તે ઘસારાને પુરી કરવા સારૂ નવાં રજકણો ઉત્પન્ન કરવા માટે ન પદાર્થ તૈયાર કરી, એ આ શક્તિનું કામ છે.
૨. બીજી શકિત-પાચનરસને શરીર રચનામાં મુકપાચનક્રિયાવર જે પદાર્થ પુરો પં. તેમાંથી જોઈએ એટલે પદાર્થ શરીરની રચનામાં કામે લગાડ્યાની આ શક્તિ છે. શરીરમાં જુદા જુદા અવયે અને સ્નાયુને ગતિમાં મુકનારી શકિત આ પિપક રસવડે ઘસારાથી નિરંતર નાશ પામતાં કાણુઓને પાછાં નવાં બનાવે છે.
. ત્રીજી શક્તિ નિરૂપયોગી કચરાને બહાર કાઢવે--ખેરાક, પાણી, તથા હવાદ્વારા તેમ જ શરીરના નબળા પડેલા ભાગદ્વારા જે નકામે પદાર્થો શરીરમાં એક થાય છે, તેને બહાર કાઢવાનું કામ આ શક્તિ કરે છે.
આ છેલ્લી ક્રિયા નિરુપયોગી પદાર્થોને બહાર કાઢવાનું કામ એ રીતે કરે છે. 1. જુને એકઠા થએલે કચરો કાઢે છે અને ૨. નિત્યને કચરો - ટલે નિરુપયોગી ભાગ, જેમકે કાવ, પીસાબ, પરસેવો વગેરે, પદાર્થોને બહાર કાઢે છે.
વધારે સ્પષ્ટ સમજવાને માટે અમ ધારે કે, નિપગી કચરાને બહાર કાઢનારી આ શક્તિનો અરઘે હસે એકઠા થયેલા જુના કચરાને બહાર કાઢવામાં વપરાય છે અને આ અરધા હીસા નિયના કચરાને બહાર કાઢવામાં વપરાય છે.
(અપુર્ણ.)
-
-
- -