________________
૨૪
પ્રિય સુહૃદ ન પણ પરખાય, તુજ દષ્ટિ આગળ ચાલે; ન નિકટ-નહિં અંતર ભાળે !
પ્રિય મિત્ર મને જોયુ હૃદય મુજ રૈયું, સ્વમ ધરી જાગ્યા ! પ્રિય મિત્ર ! તુજ સતાપ સમજજે હવે ધડીમાં ભાગ્યે !
tr
સહન
સરસ્વતિચંદ્ર પોતાના મિત્ર ચંદ્રકાન્તની દુઃખી સ્થિતિ હોઇ દીલગીર થાય છે. તે કહે છે કે ‘ હું ભાઇ ચંદ્રકાંત ! તારે સંસાર મને બહુ દુઃખમય જણાય છે. રે ! આજેજ હું તારૂં દુઃખ જાણી શકયા ! દૈત્યની સમાન તારી દુઃખી સ્થિતિ તને દુભવે છે અને તારા કાળજાને કાપે છે !?' તે દુઃખ અનેકરૂપે તારી આસપાસ વિંટાઈ રહ્યું છે; પરંતુ તું વીરપુરૂષની માકક તેની મધ્યે નિડર ઉભે રહી તેને લેશ માત્ર પણ દરકાર કરતા નથી. દુઃખ માટે નશીબના દોષ કહ્રાડતા નથી તેમ કાઇના પર ક્રોધ પણ તે નથી, તુ ક કરી, ધન મેળવવા મથે છે છતાં હું તને ધન આપુ તે તુ લેતા નથી. રે ! તારૂં કુટુમ્બ કૃમિના નળાની માફક તને ક્ષેષ આપે છે તે તારા દુ:ખના લેશ પણ વિચાર કરતુ નથી. તે નિરંતર ક્લેપ કરી ખૂમો પાડે છે અને તને જરા પણ આનદ-શાન્તિ અનુભવવા દેતુ નથી. આ દુઃખ છતાં હું મિત્ર !તું મને તારૂ આ દુ:ખ જણાવતા નથી અને હૃદયની પીડા હ્રદયમાંજ સમાવે છે. ( અત્ર ચંદ્રકાન્તના ઉત્તમ પ્રેમનુ દર્શન થાય છે, ) ( હવે સરસ્વતિચંદ્રનો મિત્રધર્મ પ્રકટ થાય છે ) તે કહે છે કે જ્યારે હું મિત્ર તુ દુ:ખી છે અને તે છનાં હું તને મદદ નથી કરતા તે! આ મારા જન્મને ધીક્કાર છે. રે ! મારા નિધિને પણ ધીક્કાર છે. રે ! મારી કેટલી ભૂલ થઇ કે મેં તેનેા અવિચારે ત્યાગ કર્યો. પરંતુ તે ત્યાગ કરતા પહેલાં હુ તારી રક અવસ્થા પણ જાણી ન શકયા ! રે ભાઇ ! હવે તારૂ દુઃખ સાં. ભળી આ મ્હારૂં હૃદય કાઢે છે, છે ! મારાથી આ પ્રમાણે મિત્રના દ્રોહ રે ! તેથીજ દેશના જે દ્રોહ થાય છે તે હું આજે નિરૂપાય બની એઈ રહ્યું. હ્યુ ! રે! મ્હારે લક્ષ્મી દેવી સતુષ્ટ છે, વળી સરસ્વતિની પણ મ્હેર છે, તે પણ હે તારા દુઃખના અદ્યાપિપર્યંત વિચાર કર્યો નથી. રે ! મારી કેવી ભૂલ થઈ છે કે ગૃહ તજીને હું દુની જોવા આપ્યા પણ પ્રિયમિત્રની સ્થિતિ પણ હું જાણી શક્યા નહિ ! હું જ્યારે આગળ દૃષ્ટિ દોડાવું હ્યુ, ત્યારે મારી સમીપની બાબતે જોવામાં પણ નિષ્ફળ બન્યા છેં. પરંતુ રે પ્રિયમિત્ર ! હવે તારા હૃદયના ભાવેને મે જાણ્યા છે. તે જાણી હું બહુ ખીન્ન