________________
વા છે તેને મુશ્કેલી ન ભાગવતાં આશાયેસ લેવા ક્રમ પરવડે ?
૩૧ ક્ષુલ્લું, નીચે કામ કરતાં પ્રાણ જાય તેના કરતાં કદ ઉત્તમ મહાન કાર્ય કરતાં આદના અંત આવે તે વધારે ઉત્તમ વાત છે. કામમાં તા યત્નપૂર્વક મધાજ રહેવુ. યત્નથી ગમે તેવી અસાધ્ય વસ્તુ પણ સુ સાધ્ય થાય છે.
ખા
૧૨ જેના મસ્તક ઉપર દતાને મુગટ શાભે છે તે પાતાની ટાઇમાં તારાથી ચળકતા આકાશ કરતાં પણ ચઢીયાતા છે,
તારા કામના પાયે દૃઢતાઉપર નાંખ અને પછી નિરાંત રાખ. $1. રણ કે જે પાયેા છેક મુળમાં નખાયા છે તે હુમ્મેશને માટે ટકી રહેશે. દૃઢતાથી આજે કાષ્ટ ગુણ ઉત્તમ છે એમ ન સમજ, એ તારા પા તાના દર વધારવાને તારા ઇરાદે હોય તે દરેક મેટાં કામમાં દૃઢ તાથી વર્તન કરજે, કામશરૂ કરું તે પુરૂ કરવુજ જોઈએ, જે કામને પાયે તુ નાખે તે મરદેની માક મહેનત કરી તેને પુરી કર એટલે કે જે વાવટા તુ ઉભા કરે તે એવી રીતને હાવા નઇએ કે ફરી પાછે તેને ઉધા વાળવા ન પડે.
૧૭ જેનામાં ન્યાય છે તે દયાની મૂર્તિ છે. તારી પેતાની ન્યાયી છ યાતળે આખી સૃષ્ટિને રહેવાને જગ્યા આપ, આમ કર્યાથી તારી મેટાઇ એટલી વધશે કે તું આસમાનપર પણ પગ મૂકી શકીશ.
૧૪ મિત્ર, અને શત્રુ બન્ને સાથે માયાળુપણાથી વર્તન કર.
ડાહ્યા, માણસની સલાહસિવાય કે કામને આર્ભ નહિં કર. દરેક ઉપર રહેમનજર રાખવાને નહિ ભૂલ.
સારા ભાગ્યવર્ડ નુ ઉચ્ચ દરજ્જે પહોંચ્યા છે ત્યારે તુ દયા રાખવામાં પણ મજબુત રહે.
તુ પાતે બીજાની મદદ ઈચ્છે છે તે નુ પણ ાને મદદ કર. દુ:ખી માણસનું દુ:ખ ટાળ નાસીપાસ થયા હોય તેની ઈચ્છા પુરીપાડ ન્યાયથી તારા ધર્મને અને શ્વને આબાદ કર.
૧૫ જે પરમેશ્વરની આજ્ઞાના અનાદર કરતે નથી, તેની આવના ભીન્ન કેઈથી પણ અનાદર કરાતા નથી.
૧૬ જુલમી અધિકારીએ જે ાર જુલમથી પોતાના આશ્રિતાને દુ:ખ આપે છે તેજ કારણથી તે પેાતાને દુખી મનવાળા બનાવે છે, જુલ્મી માસ પાતાનાજ પુન્યના મૂળને નાશ કરે છે. જેણે ઝુલમની કમાનપર અન્યાયનું માણુ ચડાવ્યું છે તેને તમે કદ્દા કે મરે ?