________________
૨૩૩
म्हारी साध्यदशानी स्फुरणा.
ગઝલ. ઉપર આકાશ અધઃ પૃથ્વી, નથી બલી જગમાં કોઈ મળ્યાં ને આપવું દેવું, હદય તું ખેદ ના ધર રે. અધિકારી હૃદયપ્રેમી, હદયના ઉચ્ચ આત્માર્થી; મળે નહિ સક્ત મેળાપી, કરૂં કયાં જ હૃદય ખાલી. ૨ અરે ભવદાવની મધ્યે, પડે નહિ ચેન સ્વપ્નામાં; જિવા તું જ્ઞાનના બળથી, કરીને મિત્રી પિતાની. અરે આ અગ્નિપર જલની, કરીને વૃષ્ટિ જીવું છું; ઉદય આવ્યાં હજુ આવે, બધાં દેવાં પતાવીશું. પરિતઃ ક્ષારને ઉદધિ, તથાપિ મિષ્ટ જલ પીવું; રચાઈ સર્વની શયા, ઉપર પિટું થઈ નિતિ. હદયદુ નથી કેઈ, નથી કરવા હવે ઇરછા; જીવન ચાલ્યું જશે ભાવી, અને મહારે હજે સાથી. અનુભવજ્ઞાન એ હારા, હૃદય સાક્ષી બન્યા બનજે; સદા તું સાથમાં રહેજે, ભલામાં કે નઠારામાં. મહને તે રાગનાં સ્વપનાં, મહને તે દ્રષનાં સ્વપ્નાં; અરે ઝાકળતણું વારિ, ઉગ્યાથી સૂર્ય અળપાશે. બધાંની વાત છેને, ખરૂં કરવું હવે મહારું; ઉપર પુપિત શય્યા, ભર્યા નીચે બહુ કાંટા. વિચારી ચાલવું પળે, ઘણું ખાડા ઘણા ચેરે, વિષય વૃક્ષની છાયામાં, કરીશ વિશ્રામના પન્થી, અરે ચેતન હવે ચેતે, ખા પ્યારા સદા મહારા; બુદ્ધચબ્ધિ થર થા નક્કી, પ્રતાપી સૂર્યની પેઠે.
» શત: