________________
નજર કરે કેણ વધે છે? અધર વાત નથી, આ હરીફાઈ કરી સાબેત કીધું
છે. કયાં! તો લંડનમાં, શું! વાંચનીચે
કેણે ! “ભાજી ખાઉ વેજીટરીઅનેએ. સન ૧૯૦૮ માં છ મહિના સુધી દશ હજાર છોકરાંઓને લંડનમાં વનસ્પતિનું ખાણું આપવામાં આવ્યું હતું. આ ખાણું આપનાર લંડન વેજીટેરીયન એસેસીએસનનાં સેક્રેટરી મીસ એફ. આઈ નિકલશન છે, અને એક ખાણું બીજા દશ હજાર છોકરાંઓને લંડન કાઉન્ટી કાઉન્સીલ તરફથી માંસનું આ પવામાં આવ્યું હતું. આ છ મહિના પૂરા થયે, બંને બાજુના છોકરાઓને ડાકતર મારફત તપાસવામાં આવતાં, વનસ્પતિ ખોરાક લેનારા છોકરાઓ માંસના ખોરાક લેનારા છોકરાં કરતાં વધારે આરોગ્ય, વધારે વજનવાળા, વધારે કા સ્નાયુવાળા અને વધારે સ્વરછ ચામડીવાળા જણાયા હતા.
હવે લંડનમાં હજારો ગરીબ બાળકોને લંડન વેજીટેરીયન એસેસીએશન તરફથી વનસ્પતિ ખોરાક પુરે પાબ્લામાં આવે છે. આ કામ લંડન કાઉન્ટી કાઉન્સિલની વિનંતિથી તેની દેખરેખ નીચે કરવામાં આવે છે.
૫ એમીયન્સના શસ્ત્રના પ્રોફેસર છેકટર પાશૈટે વારંવાર જણાવ્યું છે કે અન્નફળ શાકના ખેરાકથી ઘણાક વહાડકાપના પ્રયોગો અટકાવી શકાય છે.
૬ ગયા વર્ષના અકટોબર મહીનામાં પેરીસ ખાતે ફેંચ શસ્ત્ર વેદની એક કોગ્રેસ મળી હતી, જેમાં ઘણાક તબીબોએ દર્દીઓને વહાડકાપની અગાઉ તથા તે પછી અન ફળ શાકના ખેરાક ઉપર રાખવાની થતી ભારે ગુણકારી અસર વિષે મત અપાયાં હતાં, જેમાં જીનીવાના છેફેસર છરાઈ, પૅરીસના છે. તુફીયર, એનએન. વાઇલ. એમીયન્સના
ફેસર પોટ, વગેરેએ પોતાના દર્દીઓ પર કીધેલા જાતી અવલોકનને આધારે અન્ન ફળ શાકના ખોરાકની તરફેણમાં મત આપ્યા હતા.