________________
૩૧૫
છે જ પરમ તવાબૂ y, ૫ અનુમા પદિર
૨૪૮ ) ૦-૮છે કે માત્મug.
ક ૦–૮-૦ , છે માન પર સંગ્રામ. ૪ થા , ૩૦૪ ) ૦-૮--૦ ૮ પાત્મ ન.
૪૩૨ ૦–૧૨–૦ , ૯ vમામ ચોતિ
, પ૦૦ ૦-૧૨-૯ , ૧૦ તત્વહિંદુ
, ૨૩૦ , ૦-૪-૦ અમે કંઈ બંધણ કરતા નથી કે અમુક જ ગ્રન્થ મંગાવો, ખુશી પડે તે મંગાવો. પણ ઉપલી મુદત સુધીમાં માત્ર એક કાર્ડ ચેખા દસ્કને, પુરતા ઠેકાણું સાથે લખવાની તસ્દી લેવાથી ધેર બેઠાં માસીક અને પુસ્તકો પાચતાં થશે.
પાનની પ્રભાવના કરે, ગ્રાહક કે ગ્રાહકે સીવાયના સખી ગ્રહસ્થો જેઓ મજકુર ગ્રન્થ પૈકી કઈ પ્રત્યે પર્યુષણમાં પ્રભાવનામાં વહેંચવા ઓછામાં ઓછી ૫૦ નકલ મંગાવશે તેને પોણી કીંમતે આપવામાં આવશે.
વિશેષ સુચના લવાજમ વસુલ ન આવે ને ગ્રાહકે વધુ ગણાય તેમ કરવા અમો રાજી નથી માટે ગ્રાહકોએ વી. પી. પાછું વાળવું નહી. કારણકે બેડીંગને લાભને બદલે નુકશાન થાય તે વ્યાજબી કહેવાય નહી. ૧. મોટો અંક છતાં ગ્રાહકો પાસેથી કંઈપણ વધુ ન લેતાં રૂ. ૧–૫–૦
નું જ વી. પી. (માસિકના લવાજમનું) થશે. ૨. પુસ્તકે મંગાવનારાઓને તેની કીંમત ઉપરાંત પોસ્ટેજ જુદું સમજવું. ૩. મુદત પછી ઓછી કીંમતે પુસ્તકે મોકલવા બંધાતા નથી. ૪. પ્રભાવના માટે પુસ્તકો મંગાવનારાઓએ પત્રવ્યવહાર મુંબઈ, ચંપા
ગલી. વ્યવસ્થાપક શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ એ શરનામે કરે. સીવાયના માટે અમદાવાદ–“બુદ્ધિપ્રભા” ઓફીસના સર
નામે કર. ૫. પુસ્તકે સલકમાં જ નહીં હોય તે મોકલાશે નહીં.
લી શ્રી અ૦ જ્ઞા, પ્ર. મંડળ,