________________
છે, એવી દુ:ખી અવસ્થામાં કાઇ થેડી પણ મદદ આપ તે પાતે ત્રણા ખુશી થાય છે. આ પ્રમાણે જાતિ અનુભવ છતાં તે મનુષ્ય, શ્રીબંને દુ:ખી અવસ્થામાં સાહાચ્ય ન આપે તો તે વિચારશૂન્ય મનુષ્ય ખરેખર નરપશુજ સમજવા. આવા કૃતઘ્ન મનુષ્યા દુનિયાને ભારભૂત છે. જ્યાં મારાપણાની અને સ્વાર્થ પણાથી વૃત્તિએ હાય છે, ત્યાં પરમાર્થ વૃત્તિ કે ધાર્મિક લા ગણીઓ ટકા રહેતી નથી. મહાત્મા તે પાકાર કરીને કહે છે કે “ મારે સુખી થવું હોય તેા ખાને નિઃસ્વાર્થ બુદ્ધિએ સુખી કરે. ’’ જ્યાં ર્થ સિદ્ધ થવાની આશા હોય છે, ત્યાં તેા મદદ કરનાર અધમ પ્રાણીઓની આ દુનિયામાં કાંઈ ખાટ નથી. પણ સ્વાર્થ શિવાય અન્યને ( જ્યાં આળખાણ પણ ન હેાય તેને ) મદદ કરી, શાંતિ આપનાર વીરપુરૂા વિર લાજ હાય છે.
ત
સ્વા
કોઈ પણ વસ્તુની ઇચ્છા સિવાય, કવળ કરૂણામય દષ્ટિથી મેં તે સિદ્ધ પુરૂષને એવી રીતે ઐષધ ઉપચારની મદદ કરી કે તે થોડાજ દિવસમાં શરીરે તદન નિરેગી થયેા.
નિરાગી થયેલા તે સિદ્ધ પુ‰ મારૂં નામ, હામ વિગેરે પૃવું છું. કમાં મારા ઉપર ગુજરેલી હકીકત મ તેને જણાવી.
<<
સામા માણસ ( જેને મદદ કરી છે તે) સમર્થ હા કે અસમર્થ હા, તથાપિ નિ:સ્વાર્થ પણે, ધ્યાથી, આ પરિણામે, જે મદદ કરી છે, તેના બદલા પ્રગટ કે ગુપ્ત રીતે તેને મળ્યા સિવાય રહેતા નથી. સ્વાર્થી વા વર્તમાનકાળને જીવે છે, અને તેથી તત્કાળ લાભ દેખાય તેાજ બીનને મદદ કરે છે. પણ ઉત્તમ મનુષ્યાની દૃષ્ટિ ભવિષ્યકાળ સુધી લંબાય છે, અને સર્વ વાને તે પાતાની માફક ગણે છે, અને તેથીજ તે
કાંઇ પણ ઇચ્છા
સિવાય પણ ખીન્નને મદદ કરે છે.
માત્રથી તે વિ
પ્રસન્ન થયેલા તે સિદ્ધ પુર્થ્ય પાસિદ્ધ ( મેલવા દ્યાના ગુણને આપનાર ) સ્થભિનિ ( ખાને સ્થંભો લેવાની ) અને વીકરણની ( ખીન્નને વશ કરવાની ) એ વિદ્યાએ મને આપી, અને એક ર્સનું ભરેલું તુબહું આપી મને તેણે જણાવ્યું કે “ આ તુંબડાનું તારે સારી રીતે રક્ષણ કરવું. આ રસ મેં ઘણી મહેનતે મેળળ્યેા છે. આ રસ લાહ વેધી છે. જેના એક બિંદુ માત્રના સ્પર્શથીજ લાહનુ સુવણું ( લાદ્યાનુ સાનુ ) થઈ શકે છે. મારી દુઃખી અવસ્થામાં તે મને ઘણી મદદ કરી છે. તુ મને બીલકુલ મેળખતા નથી, તેમ મારા તરફથી તને કાંઈ મળે તેવી
આશ