________________
બુદ્ધિપ્રભા
(The Light of Reason.)
ब्रह्मानन्दविधान के पतरं शान्तिग्रह द्योतकम् ॥ सत्यासत्य विवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्मप्रदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ॥
વર્ષ ૨ જી. તા. ૧પ મી જીન સન ૧૯૧૦.
આત્માની સહજ દશામાં સ્થિરતા.
જીવડા જાગીને-એકાગ.
આતમ અનુભવીને ચૈતી લેજો, તરવું તારા હાથમાં; નિમિત્ત હતુ અનેક તું એક, શિવપુરીના સાથમાં. ચાલ સવા બાહ્ય ભૂલી, ફ્લેશ સઘળા પરિહરી; આતમ તે પરમાત્મા છે, શુદ્ધ દૃષ્ટિ આદરી, જ્ઞાનને નિઃસ’ગતાથી, નિત્ય આનદ પામવા; શાતા વેદની જન્ય આન, ક્ષણિક જાણી વામવા. આતમ જ્યેાતિ ઝળહળે છે, આત્મ શુદ્ધ સ્વભાવથી; વસ્તુ ધમાઁ તે આત્મા છે, ટળવું જેડુ વિભાવથી. વધુ જાતિ ભેદ નહિ . જ્યાં લિંગનુ અભિમાન જી; નામ રુપથી ભિન્ન આતમ, ચિદાનન્દ ભગવાન્
૩ .
આતમ. ૧
આતમ. ૨
આતમ. ૩
આતમ. ૪
આતમ. ૫