________________
૮ સંસારી ફરજો બજાવવાને ૧૭ સારી સાબતમાં રહેવાનો, ૯ ધાર્મિક વૃત્તિમાં આગળ ૧૮ પ્રભુભક્તિ કરવાને. વધવાને,
૧૯ ઉપકારીઓનો આભાર માનવા૧૦ નમ્રતા અને અહંકાર
નો-( બદલો વાળવાને ) ૧૧ સત્ય વિચારો ઉપર શ્રદ્ધા ૨૦ ઉન્નતિ કાર્યો માટે સખાવત રાખવાને.
કરવાને વગેરે. આતે માત્ર સામાન્ય-દર્શન છે. ટૂંકમાં જે વિચારમાં મહેનત નથી, કપટજાળ પાથરવાની નથી, સરળ છે, સ્વાભાવીક છે, તેને સારા વિચારો કહેવા અને તેની વિરૂધને નઠારા કહેવા. નારાને ત્યાગવા, સારાને આચારમાં મુકવા પ્રયત્ન કરો. અહંકારપણને સબંધ દુર રાખવાથી દુ:ખ થતું નથી. અહંકારના છકથી કરવામાં આવતા કામમાં પાછા પડયા તે ( અકાળે હેવા છતાં ) દુખી થવાની આશા છતાં, તે કામમાં મંડ્યા રહેવાની ભૂલ થાય છે. જો કે છેવટે પસ્તાય છે ને કુકમને બદલે આભ, ભવાંતરે, મેળવે છે તે નક્કીજ અને દરેક મનુષ્યને તે કર્મને નિયમ જણાય છે છતાં ભુલ કરે છે. ઉપર જણાવ્યા પછી સારા, નારા, વીચારોને સાંજ પડે છુટા પાડી દરરોજ સરવૈયુ કહાડવામાં આવે અને આખા દીવસમાં કેટલા સારા વિચાર કીધા, અને કેટલા નઠારા કીધા તે તપાસી નકારાને નાબુદ કરી સારાને વધુ મજબુત કરી, નઠારા ફરી આવે નહીં તેની મનઉપર પુરતી ચેક્સી રાખી જે દરેક મનુષ્ય આગળ વધ-શુભ શ્રેણીવાન રહે તે મન ઉપર પૂર્ણ જીત મેળવી શકે તે નક્કી જ પરમાત્મપદે પચે તે નકીજ. અભ્યાસ એ અપુર્વ કુચી છે, પહેલી નહી તે બીજી ત્રીજી-ચોથી, ગમે તે પરીક્ષામાં પાસ થાયજ વગર અભ્યાસે પાસ થવું તે ક્યાં પણ પરીક્ષામાંજ કાણું બેસાડે ( આ રીત કર્મના કાયદા માટે લાગુ કરવાની છે ) – –10
મધુકર. “જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન અને સિદ્ધાંત.”
(મમ વેરચંદ રાધવજી ગાંધી બી. એ. એ ચીકાગોમાં ભરાયેલી ધર્મ પરિષદ આગળ આપેલું ભાષણ.)
જૈન ધર્મ દરેક વસ્તુ બે પ્રકારથી જુએ છે. એક વ્યાકિનય અને બીજે પર્યાર્થિકાય. વ્યાર્થિક નયની અપેક્ષાએ આ સૃષ્ટિનું મૂળ નથી તેમ અંત પણ નથી પણ પર્યાર્થિક નયની અપેક્ષાએ પળે પળે ઉત્પત્તિ અને લય ચાલ્યા કરે છે.