________________
સામાન્ય રીતે જેટલું ધ્યાન શારીરિક સુખ, દુખ ઉપર અપાય છે તેને ટલું ધ્યાન મનની સ્થિતિ પછવાડે અપાતું નથી તે જ રીતે દુનીઆની નજરમાં ઉપરથી સારા માણસ તરીક, માટા માણસ તરીકે જાણીતા થવાને પછાડ ખાય છે. પણ જો અંતઃકરણપૂર્વક નીખાલસ દી–મનથી–ખરે ખરા સારા અને મહટા થવા ચાલુ કાશેશ થાય તેજ પિતે પિતાના આત્માને તેમ જ બીજાઓને પુષ્કળ કાર્ય કરી શકે.
નીસ્વાર્થવાળી મહેનત કટલીક વખત નકામી જતી જોવાય છે પણ ખરી રીતે તેમ હેય નહી. દેખીતે સ્વાર્થ ન જતા હોય તે અંતરંગ વાથી દેવું જોઈએ; નહીં તે એક કુશળ, વિદ્વાન, અને બહેશ માણસ કાર્ય ઉપાડે તે પાર પાડવાને લાયક હોય છતાં નાસીપાસ થાય, અને અભણું જેવી થતીવાલાઓ પોતાના કામમાં આગળ વધી જાય-કર્તવ્ય કરી જાય તે કેમ બને! તે એમ કે સરલ રીતે અંતકરણપૂર્વક કામ કરનારનું વચન તે વચનરૂપે મનાય છે સત્ય મનાય છે અને કહેવાતા કેળવાયેલા માણસે કેળવણીને સિંધ ઉપગ કરી ન જાણતાં કપટ કળાને વધુળવવા જતાં, અને તે પ્રકારે કામ પાર ઉતારવાની આશા રાખતાં કપટ ખુલ્લું પડે છે ત્યારે થોડું પણ સારું કામ થયું હોય તેની કદર થવા બદલ શબ્દ પ્રહારના ભાગ થઈ પડે છે નહીં તો બળે કામ થાય તેના કરતાં કળે સારૂ અને જલદી થાય, અજ્ઞાન કરે તેના કરતાં જ્ઞાનવાનથી જલદી અને સારું થાય તે નહી પણ ઉપર કહ્યું તેમ હૃદયપૂર્વક નિખાલસ દીલ થાય તે સારું એમ છે કે કાઈના ઉપર અસર કરવી હોય અને બીજાઓને સુધારવા હોય તે અંતઃકરણપુર્વક ઉચ્ચ રિએ કામ કરતાં શીખો.
આપણી–ખરી રીતે દુનીઆની–આત્મક અભિવૃદ્ધિ માટે આપણું ચરિત્ર (દરેક વાંચકે આ બીના પિતાને લાગુ પાડવી-ચાલચલણ–રહણ કરણી શુદ્ધ અને ઝળકતી બનાવવી જોઈએ અને તે માટે નારી ટેવોને બદલે શારી ટેવ પાડવી જોઈએ અને તે માટે હંમેશ તપાસતા રહેવું જોઈએ કે આપણી નીતિને પાયા કેટલા મજબુત થતા જાય છે–આમાટે બીજાઓને પુછવા જવાનું નથી એ માટે તે પોતાનું અંતઃકરણ જ શાક્ષી આપશે–ખરે જવાબ આપશે ( મન જાણે પાપ ) કે આપણે કયાં જઈએ છીએ.
ઉપરના જુદા જુદા પ્રકારના વિવેચનથી એમ તે ધારી શકાશે કે માણસ ધારે તે ઘણી ખુશીથી મન ઉપર કાબુ મેળવી શકે અને તેમ