SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ર થઇ પડે છે, તેમ કુદરતના મૂળમાં વિધી આવતાં તેને સર્વ સંબંધ તુટી જાય છે. આથીજ એ સિદ્ધ ચાય છે કે કરવા યોગ્ય કામાને પ્રારંભ યાગ્ય અવસરેજ થવા નેએ. તે સમયે ઉપેક્ષા કરવી અયોગ્ય છે. લુહાર લાલુ તપાવીને તેને ઘાટ ઘડવા માટે ટીપે નહિ ને તેને ઠંડુ પડવા દે તે તેને શ્રમ વ્યર્થ જાય છે, તેમ જે મનુષ્ય પ્રાપ્ત સધિ ગુમાવે છે તેના શ્રમ વ્ય ાય છે. કેટલેક પ્રસંગે એવા લાભ કારક સધિ પુનઃ પ્રાપ્ત થવા ર્હિન અને દુર્લભ થઇ પડે છે. સેંકડો મનુષ્યોને લાભદાયક સંધિ-અનુકુળ તર્કગુમાવવાને માટે દિલગીરીથી ઊચ્ચારણ કરતા ઘણાએ સાંભળ્યા હશે. કા મનુષ્યને અનુકુળતા છતાં અભ્યાસ ન કરવા માટે, કાઇને વ્યાપારની અનુક્ ળતા છતાં સુસ્ત રહેવા માટે કોઇને દ્રવ્ય પ્રાપ્તિની અનુક઼ળતા છતાં નિશ્ચી રહેવા માટે, કાઇને સિતાર્થનાં સાધના છતાં તેની કાપેક્ષા માટે એમ અ નેક મનુષ્યોને તેમને પ્રાપ્ત થઍલા ઉપયેગી અવસર ગુમાવવા માટે દિલગીર થતા આપણે જોઇએ છીએ, દલપતરામ કવિ કહે છે કેઃ~ નરસેજ ન બુદ્ધિ વાવરશે, વરસે વરસાદ મરે તÀ. છે. અર્થાત્ વરસાદ વરસતો હેવા છતાં પણ બુદ્ધિહીન મનુષ્યેા તરસે મરે છે. આપણામાં કહેવત છે કે લક્ષ્મી ચાંલ્લા કરવા આવે ત્યારે મનુષ્ય મ્હાં ધાવા જાય ! ઓ કહેવતથી પ્રાપ્ત યોગ્ય તકનો લાભ લેવામાં દીર્ઘત્રતા રાખવાથી થતા નુકશાનાનું સૂચન થાય એથી ઉલટું જે મનુષ્યો સધિને લાભ લેવામાં સકલ થયા હાય છે, તે મહા ભારી કામા કરી શક્યા હોય છે. સંધિના લાભ લેવાની કાપેક્ષા એ એક પ્રકારની તન્દ્રા અથવા આલસ સૂચવે છે; અને એ સત્ય છે કે જે મનુષ્યે! ઉત્તમ અને મહાન નિવડેલા છે. તેમનામાં તન્દ્રા અને આળસના તેમની મહત્તાના પ્રમાણમાં અભાવ હૈય છે. શેકશ્મીર કવિ કહે છે કેઃ— There is a tide in the affairs of men, Which taken at the flood leads on to fortune; Omitted all the voyage of their life, Is bound in shallows & in miseries; On such a full sea are we now afloat; And we must take the current when it serves; Or lose our ventures.
SR No.522015
Book TitleBuddhiprabha 1910 06 SrNo 03
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1910
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy