SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિ સ્મરણ રૂાનના ઉપાયો. બાદશકિત કયાં રહે છે ? જ્યારે આપણે પાછલા જન્મની સ્મૃતિ લાવવી હોય ત્યારે બધા વિચારો બંધ કરી માત્ર તેજ વિચાર મનમાં રાખવો જોઈએ, જેમ મક લેન્ટને જોતી વખતે બધા દીવા બંધ કરી પડદાની પાછલ એકજ દીવા રાખીએ છીએ, ત્યારે તે દેખાય છે, તેમ આપણા ગત જન્મનું ચિત્ર માત્ર એકજ વિચાર રાખવાથી આપણી સમક્ષ આવે છે. પૃવ તરફના દેશના ધર્મશાસ્ત્રાએ આત્માને પરિપૂર્ણ માનેલો છે અને તેમાં અનંત શક્તિઓ રહેલી માનેલી છે, તેથી તેઓ અધ્યાત્મ વિદ્યાનાજ માત્ર અભિલાષીઓને ઉપદેશે છે અને તેવા અધ્યાત્મીઓ જગતના વિષયની અને ભિલાષા રાખતા નથી, અને તેથી તેમને અધ્યાત્મ વિદ્યા પ્રાપ્ત થાય છે, અને ધ્યાત્મ વિદ્યાના અભિલાષીઓને બહારથી સામા મળતું નથી પણ બધું પોતાની અંદર હોય છે તે પ્રગટ થાય છે. પૂર્વજન્મની સ્મૃતિ કરનારે શું કરવું? પ્રથમ વિચાર કરો કે મને મારા પહેલા થઈ ગયેલા ઘણું જન્મનું મરણ થાઓ, આ જન્મ પહેલાના એક જન્મનું, એ જન્મનું, દશ જ. ન્મનું, વીશ જન્મનું, એ જન્મનું, હજાર જન્મનું અને લાખ જન્મનું વળી કાળચક્રનું, ઘણું કાળચક્રનું જ્ઞાન થાઓ, એમ વિચારવું, તેમાં હું ૬. રેક જન્મમાં કઈ જગ્યાએ રહ્યા હતો? મારું શું નામ હતું ? હું કોના કુટુમ્બમાં જન્મ્યો હતો ? મારી પાસે શું ઉદ્ધિ હતી ? શા સુખ દુઃખ હતા ? તથા તે જન્મમાં મારી ઉમર કેટલી હતી ? તેનો શાન્ત ચિત્તે વિચાર કરવો અને જ્યારે આ પ્રમાણે શાન્ત ચિત્તે મનન થશે ત્યારે પોતાની મેળે ઉપરના પ્રશ્નોના ઉત્તર ધ્યાનમાં આવશે અને જ્યાં સુધી તે થાનમાં ન આવે ત્યાં સુધી રાજને જ આવું મનન ક્યાં જવું. વળી આટલી વાત યાદ રાખવી કે પૂર્વ જન્મની સ્મૃતિ, વિધર્મના સિદ્ધાંત પ્રમાણે અનુવર્તન કરનાર તથા પિતાની મને વૃત્તિઓને સ્થિર અને શાંત રાખી શકનાર વળી ખંતથી સમાધિ વારંવાર કરનાર આત્માનું ભવના આનંદે ચડનાર અને એકાન્તમાં નીવાસ કરનારને દર અભ્યાસથી ઉપર પ્રમાણે પ્રનો પોતાને પિતાની મેળે પુછવાથી તેના સંતોષકારક ઉત્તરો મળે છે. પૂર્વ જન્મમાં હું કોણ હતો અને હમણા હું કોણ છું એ પ્રશ્નને પાતાની મૉજ ખુલાશ કરે છે કે જે હું
SR No.522013
Book TitleBuddhiprabha 1910 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1910
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size817 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy