________________
૩૩૯
કંટ કરવાને અભિલ છે. જે ઉચ્ચ અનુભવો યોગની જુદી જુદી સ્થિતિમાં થાય તે આ વખરી વાણી દ્વારા કદાપિ પણ સંપૂર્ણ રીતે દર્શાવી શકાય નહિ, કારણ કે તે અનુભવ દર્શાવવાને આ વૈખરી વાણીમાં પુરતા શબદ નથી, છતાં પણ ગ્રન્યર્તા લકાના ઉપર ઉપકાર કરવાને તે સ્વરૂપની ઝાંખી
ખરી વણી દ્વારા કરાવવા પ્રત્યેનશાળ થાય છે. આમ કરવામાં એક બીજે પણ હેતુ સમાયેલો છે, તે હેતુ આત્મા અને જડ વસ્તુ વચ્ચેના ભેદનું જ્ઞાન પામવાને છે, કારણ કે તે સ્વપર ભેદનું જ્ઞાન થતાં બીજી કઈ પણ વસ્તુની જરૂર રહેતી નથી.
નિજરૂપા નિજ વસ્તુ છે, પરરૂપ પરવસ્ત.
જેણે જાણ્યા પેચ એ તેણે જાણ્યું સમસ્ત.
માટે આત્મા અને જડ પદાર્થોને કેવા પ્રકારનો સંબંધ છે, તેનું જ્ઞાન પમાય તે માટે અને આત્માની-ચેતન્યની શક્તિ કેટલી છે, તેને ખ્યાલ આ પવા માટે આ પ્રન્થ લખવાની પ્રવૃત્તિ થઈ લાગે છે.
અનેક ભાષા શબ્દ નામથી તું કહેવાતે. પણ નહિ શબ્દ સ્વરૂપ શબ્દથી ભિન્ન પમાત, ભાષા પુદ્ગલ સ્કન્ધ તેહથી અરૂપ ભાસે અચિજ્ય ચેતન શક્તિ ચેતના સર્વ પ્રકાશે. શબ્દ સંજ્ઞા જ્ઞાન હેતુ છે, મૃત સંજ્ઞા દેવતા.
ણ બંભી લીલી ભગવતી’ જોગીઓ બહુ સેવતા. આત્મા એક છે, છતાં તેને જુદા જુદા ધર્મવાળા જુદાં જુદાં નામ આપે છે. જુદી જુદી ભાષાઓમાં તેનાં વિવિધ નામ આપણી દષ્ટિએ પડે છે, તે સર્વ શબ્દો એકઠા કરીએ, છતાં આત્મતત્વનું ભાન તે શબ્દોથી થઇ શકે નહિ. કારણ કે આત્મા શબ્દ સ્વરૂપી નથી. જે શબ્દ સ્વરૂપી હોય તેનો ખ્યાલ શબ્દ દ્વારા પામી શકાય પણ આત્માને શબ્દથી ભિન્ન છે, માટે શબ્દ દ્વારા તેનું જ્ઞાન આપણે મેળવી શકીએ નહિ.
ઉપર જણાવ્યા પ્રમાણે તે શબ્દાતીત છે. ભાષા પરમાણુરકધરૂપથી બનેલી હોય છે, તે પરમાણુઓ પણ પુદ્ગલના–જડ પદાર્થના બનેલા છે. તે થી જ ગ્રન્થકતો લખે છે કે ભાષા એ પુદ્ગલના કન્વરૂપ છે, અને પુલ રૂપી છે, તેથી ભાષા પણ રૂપ છે, અને આત્મા કેવળ અરૂપી છે, તેથી તે